Ghrrr Re Gham Ghanti Gujarati Lyrics
ઘરરર રે ઘમ ઘંટી, બાજરો ને બંટી
ઝીણું દળુ તો ઉડી રે જાય,
જાડુ દળુ તો કોઇ ના ખાય..
વિનવે અયોધ્યાના નર અને નાર
પધારો પિયર ભણી
સતી સીતા ને લખમણ વીર
પધારો પિયર ભણી
વનમાં નહીં મળે ભોજન પાન,
કે કઢિયેલા દૂધ
પધારો પિયર ભણી
વનમાં નહીં મળે ઓઢણ પાટ
હિંડોળાની ખાટ
પધારો પિયર ભણી
વનમાં નહીં તેલ-ધૂપેલ
સૈયર કેરો મેળ
પધારો પિયર ભણી
Translated version
ghrrr re gham ghanti, bajro ne banti
jinu daru toh udi re jaay
jadu daru toh koi na khay
vinve ayodhya na nar ane naar
padharo piyar bhani
sati sita ne lakhman veer
padharo piyar bhani
vanma nahi male bhojan paan
ke kadhiyela dudh
padharo piyar bhani
van ma nahi male odhan paat
hindolani khaat
padharo piyar bhani
van ma nahi tel-dhupel
saiyyar kero mel
padharo piyar bhani
Related songs
Umbare Ubhi Sambhalu Re Bol Valam Na Gujarati Lyrics
Mara Ghat Ma Srinathji Gujarati Lyrics
Aabhar kem bhulu pitaji lyrics – પિતાની સેવા – દલપતરામ કવિ
Aabhar kem bhulu pitaji lyrics &
Dikro Maro Ladakvayo Gujarati Lyrics
ઓલા કાનાને કહો રમવાને રાસે આવે વહેલો| Ola kana ne kaho Lyrics
Ola kana ne kaho Lyrics
કાન્હા તારી બંસરી ના સુર | Kanha taari bansari na sur Lyrics
Kanha taari bansari na sur Lyrics