X

GUJARATI BEAT LYRICS | PARTHIV GOHIL, KINJAL DAVE

ઢોલ ઢમ ઢમ ઢમ ઢમ જબ વાગે છે
મન એ છમ છમ સા મારા નાચે છે
ઢોલ ઢમ ઢમ ઢમ ઢમ જબ વાગે છે
મન એ છમ છમ સા મારા નાચે છે

મેં તો ઝુમુંગી નાચુંગી સારી સારી નાઈટ
આજ ચમકુંગી ચાંદ સે ભી ઓર જ્યાદા બ્રાઇટ
ઢોલીડા ઢોલ તું બજા દે આ જરા

એ તને ગુજરાતી
એ તને ગુજરાતી સમજ મેં ના આવે છે
ફિર ભી ગુજરાતી બીટ તને ભાવે છે
તને ગુજરાતી સમજ મેં ના આવે છે
ફિર ભી ગુજરાતી બીટ તને ભાવે છે

ઢોલીડા ઢોલ તું બજા દે ડીજે કે બીટ પે
ઢોલીડા ઢોલ તું બજા દે ડીજે કે બીટ પે

નખરા એ છોરીયો કા બડા મન ભાયે
દેખ દેખ હાટ બીટ હાય એ બઢી જાયે હાય
નખરા એ છોરીયો કા બડા મન ભાયે
દેખ દેખ હાટ બીટ હાય એ બઢી જાયે

બચકે તું રહેના એ છોરીયા ઝહેર હે
થોડી નહિ એ તો પુરી કહેર હે

ઓ મને ગુજરાતી
ઓ મને ગુજરાતી સમજ મેં ના આવે છે
ફિર ભી ગુજરાતી છોરી મને ભાવે છે
ઓ મને ગુજરાતી સમજ મેં ના આવે છે
ફિર ભી ગુજરાતી છોરી મને ભાવે છે

ઢોલીડા ઢોલ તું બજા દે ડીજે કે બીટ પે
ઢોલીડા ઢોલ તું બજા દે ડીજે કે બીટ પે

ચાંદ સી આજ બિંદિયા લગાઉંગી
બનકે ટીપટોપ ગરબામાં જાઉંગી
હાઈ હીલ પે ઠુમકે લગાઉંગી
સજ કે ઇન્સ્ટા મેં રીલ્સ બનાઉંગી

મેં તો ઝુમુંગી નાચુંગી સારી સારી નાઈટ
આજ ચમકુંગી ચાંદ સે ભી ઓર જ્યાદા બઢ
ઢોલીડા ઢોલ તું બજા દે આ જરા

એ તને ગુજરાતી
એ તને ગુજરાતી સમજ મેં ના આવે છે
ફિર ભી ગુજરાતી બીટ તને ભાવે છે
ફિર ભી ગુજરાતી બીટ તને ભાવે છે

ઓ મને ગુજરાતી સમજ મેં ના આવે છે
ફિર ભી ગુજરાતી છોરી મને ભાવે છે
ફિર ભી ગુજરાતી છોરી મને ભાવે છે

તને ગુજરાતી સમજ મેં ના આવે છે
ફિર ભી ગુજરાતી બીટ તને ભાવે છે

ઢોલીડા ઢોલ તું બજા દે ડીજે કે બીટ પે
ઢોલીડા ઢોલ તું બજા દે ડીજે કે બીટ પે
ઢોલીડા ઢોલ તું બજા દે ડીજે કે બીટ પે

ઢોલીડા ઢોલ તું બજા દે ડીજે કે બીટ પે
ઢોલીડા ઢોલ તું બજા દે ડીજે કે બીટ પે
ઢોલીડા ઢોલ તું બજા દે ડીજે કે બીટ પે.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.