Home » Haji Kasam Tari Vijli Lyrics | Aditya Gadhavi | Zheelan

Haji Kasam Tari Vijli Lyrics | Aditya Gadhavi | Zheelan

એ હાજી કાસમ તારી વીજળી રે
મધદરિયે વેરણ થઇ
એ શેઠ કાસમ તારી વીજળી રે
મધદરિયે વેરણ થઇ

એ દેશ પરદેશેથી માનવી આવ્યાં
એજી દેશ પરદેશેથી માનવી આવ્યાં
જાય છે મુંબઇ શેર

કાસમ તારી
કાસમ તારી વીજળી રે
મધદરિયે વેરણ થઇ
એ હાજી કાસમ, તારી વીજળી રે
મધદરિયે વેરણ થઇ

હે તેર તેર જાનું સામટી જૂતી ને
બેઠા કેસરિયા વર
તેર તેર જાનું સામટી જૂતી ને
બેઠા કેસરિયા વર

એ ચૌદ વીશું માંય શેઠિયા બેઠા
એ ચૌદ વીશું માંય શેઠિયા બેઠા
છોકરાંનો નહીં પાર

કાસમ તારી
કાસમ તારી વીજળી રે
મધદરિયે વેરણ થઇ
હાજી કાસમ તારી વીજળી રે
મધદરિયે વેરણ થઇ.



English version


Ae haji kasam tari vijali re
Madhdariye veran thai
Ae sheth kasam tari vijali re
Madhdariye veran thai

Ae desh pardeshethi manvi avya
Aeji desh pardeshethi manvi avya
Jay chhe mumbai ser

Kasam tari
Kasam tari vijali re
Madhdariye veran thai
Ae haji kasam tari vijali re
Madhdariye veran thai

He ter ter janu samati juti ne
Betha kesariya var
Ter ter janu samati juti ne
Betha kesariya var

Ae chaud vishu may shethiya betha
Ae chaud vishu may shethiya betha
Chhokarano nahi paar

Kasam tari
Kasam tari vijali re
Madh dariye veran thai
Haji kasam tari vijali re
Madh dariye veran thai.



Watch Video

Scroll to Top