Mara Nakh Na Parvala Lyrics | Devangi Patel | Zheelan
Mara Nakh Na Parvala is a Gujarati Folk song voiced by Devangi Patel from Zheelan. The song is composed by Maulik Mehta, with lyrics written by Rahul Munjariya.
મારા નખનાં પરવાળા જેવી ચૂંદલડી રે
મારા નખનાં પરવાળા જેવી ચૂંદલડી
મારી ચૂંદલડીનો રંગ રાતો હો લાડલી
ઓઢોને સાહેબજાજી ચૂંદલડી રે
મારા નખનાં પરવાળા જેવી ચૂંદલડી રે
મારી ચૂંદલડીનો રંગ રાતો હો લાડલી
ઓઢોને સાહેબજાજી ચૂંદલડી રે
મારા નખનાં પરવાળા જેવી ચૂંદલડી રે
જોજો ના ખેલ કોઈ વસમો ના ખેલતા
જોજો ના ખેલ કોઈ વસમો ના ખેલતા
મારી ચૂંદડીને તમે પાછી ના ઠેલતા
મારી ચૂંદડીને તમે પાછી ના ઠેલતા
હો હો તારી રૂદિયાની રાણી બોલે બંધાણી
હું તો ઓઢું તો ઓઢું તારી ચૂંદલડી રે
મારા નખનાં પરવાળા જેવી ચૂંદલડી રે
મારા નખનાં પરવાળા જેવી ચૂંદલડી
મારી ચૂંદલડીનો રંગ રાતો હો લાડલી
ઓઢું તો ઓઢું તારી ચૂંદલડી રે
મારા નખનાં પરવાળા જેવી ચૂંદલડી રે.
Mara nakhan parvala jevi chundaladi re
Mara nakhan parvala jevi chundaladi
Mari chundaladino rang rato ho ladali
Odhone sahebjaji chundaladi re
Mara nakhan parvala jevi chundaladi
Mari chundaladino rang rato ho ladali
Odhone sahebjaji chundaladi re
Mara nakhan parvala jevi chundaladi
Jojo na khel koi vasmo na khelta
Jojo na khel koi vasmo na khelta
Mari chundaline tame pachhi na thelata
Mari chundaline tame pachhi na thelata
Ho ho tari rudiyani rani bole bandhani
Hu to odhu to odhu tari chundaladi re
Mara nakhan parvala jevi chundaladi re
Mara nakhan parvala jevi chundaladi
Mari chundaladino rang rato ho ladali
Odhu to odhu tari chundaladi re
Mara nakhan parvala jevi chundaladi.
Video
Song details
Zheelan Songs Lyrics
| Song | Singers |
|---|---|
| Limbuda Zule Tara Baag Ma | Aditya Gadhavi |
| Chhodi Mat Ja Mune | Geeta Rabari |
| Nai Male Ali Nai Male | Rakesh Barot |
| Aai Aai Zalawadi Jaan | Geeta Rabari |
| Paras Pipla Na | Bhoomi Trivedi |
| Hu To Leriyu Re | Geeta Rabari |
| Farrr Aeto Fare Re | Kamlesh Barot |
| Valamiya Chhodi Mat Jajo | Geeta Rabari |
| Shel Darwaje Dholchi | Rakesh Barot |
| Haji Kasam Tari Vijli | Aditya Gadhavi |