Chhodi Mat Ja Mune Lyrics | Geeta Rabari | Zheelan
Chhodi Mat Ja Mune is a Gujarati Folk song voiced by Geeta Rabari from Zheelan. The song is composed by Maulik Mehta, with lyrics written by Rahul Munjariya.
છોડી મત જા મુને એકલી રે વણઝારા
મેલી મત જા મુને એકલી રે વણઝારા
મેલી મત જા પરદેશ માં વણઝારા
જીયો વણઝારા જીયો વણઝારા
જીયો વણઝારા જીયો વણઝારા…
છોડી મત જા મુને એકલી રે વણઝારા
મેલી મત જા મુને એકલી રે વણઝારા
મેલી મત જા પરદેશ રે વણઝારા
જીયો વણઝારા જીયો વણઝારા
જીયો વણઝારા જીયો વણઝારા…
કાયા છે કાચ ની પૂતળી રે વણઝારા
કાયા છે કાચ ની પૂતળી રે વણઝારા
તૂટતા નઈ લાગે વાર રે વણઝારા
જીયો વણઝારા જીયો વણઝારા
જીયો વણઝારા જીયો વણઝારા…
છોડી મત જા મુને એકલી રે વણઝારા
મેલી મત જા મુને એકલી રે વણઝારા
મેલી મત જા પરદેશ રે વણઝારા
જીયો વણઝારા જીયો વણઝારા
જીયો વણઝારા જીયો વણઝારા..
Chhodi mat ja mune ekli re vanjara
Meli mat ja mune ekli re vanjara
Meli mat ja pardesh ma vanjara
Jiyo vanjara jiyo vanjara
Jiyo vanjara jiyo vanjara..
Chhodi mat ja mune ekli re vanjara
Meli mat ja mune ekli re vanjara
Meli mat ja pardesh re vanjara
Jiyo vanjara jiyo vanjara
Jiyo vanjara jiyo vanjara..
Kaya chhe kach ni putdi re vanjara
Kaya chhe kach ni putdi re vanjara
Tut-ta nai lage vaare re vanjara
Jiyo vanjara jiyo vanjara
Jiyo vanjara jiyo vanjara..
Chhodi mat ja mune ekli re vanjara
Meli mat ja mune ekli re vanjara
Meli mat ja pardesh re vanjara
Jiyo vanjara jiyo vanjara
Jiyo vanjara jiyo vanjara.
Video
Song details
Zheelan Songs Lyrics
| Song | Singers |
|---|---|
| Limbuda Zule Tara Baag Ma | Aditya Gadhavi |
| Nai Male Ali Nai Male | Rakesh Barot |
| Aai Aai Zalawadi Jaan | Geeta Rabari |
| Paras Pipla Na | Bhoomi Trivedi |
| Hu To Leriyu Re | Geeta Rabari |
| Farrr Aeto Fare Re | Kamlesh Barot |
| Valamiya Chhodi Mat Jajo | Geeta Rabari |
| Shel Darwaje Dholchi | Rakesh Barot |
| Haji Kasam Tari Vijli | Aditya Gadhavi |
| Mara Nakh Na Parvala | Devangi Patel |