નાત જાત ના ઝઘડા મા આ હિન્દુ ક્યાં ખોવાણો નાત જાત ના ઝઘડા મા કહો હિન્દુ ક્યાં ખોવાયો કોઈ દલિત ને કોઈ સુવૅણો વાડા મા વિખરાણો નાત જાત ના ઝઘડા મા આ હિન્દુ ક્યાં ખોવાણો કોઈ દલિત ને કોઈ સુવૅણો વાડા મા વિખરાયો વાડા મા વિખરાયો વીખરાણો વીખરાણો વીખરાણો હો વીખરાણો
એક બનો સૌ નેક બનો નઈ તો જાશો તૂટી નઈ તો જાશો તૂટી હું હું કરશો હજી તમે તો દુશ્મન જાશે લૂંટી હા દુશ્મન જાશે લૂંટી ઉંચ નીચ ની હોળી મા માનવ છે હોમાયો ઉંચ નીચ ની હોળી મા માનવ છે હોમાયો માનવ છે હોમાયો નાત જાત ના ઝઘડા મા આ હિન્દુ ક્યાં ખોવાણો કોઈ દલિત ને કોઈ સુવૅણો વાડા મા વીખરાણો વાડા મા વીખરાણો વીખરાણો વીખરાણો વીખરાણો વીખરાણો
એકજ આપણો સર્જનહારો આજ જુઓ સરમાણો આજ જુઓ સરમાણો માનવ મારી ઉત્તમ કૃતિ લોભ થકી લલચાણો લોભ થકી લલચાણો સ્વાર્થ કાજે આ દુનિયા મા ઈશ્વર છે વહેચાયો સ્વાર્થ કાજે આ દુનિયા મા ઈશ્વર છે વહેચાયો ઈશ્વર છે વહેચાયો નાત જાત ના ઝઘડા મા આ હિન્દુ ક્યાં ખોવાયો કોઈ દલિત ને કોઈ સુવૅણો વાડા મા વીખરાણો વાડા મા વીખરાણો વીખરાણો વીખરાણો વીખરાણો વીખરાણો
વિશ્વ વખાણે હિન્દુ ધર્મ ને ઉજળી છે સંસ્કૃતિ ઉજળી છે સંસ્કૃતિ આજ સ્વાર્થ મા અંધ બનીને નોતરશો બરબાદી નોતરશો બરબાદી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ધ મા હિન્દુ છે જોખમાયો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ધ મા હિન્દુ છે જોખમાયો હિન્દુ છે જોખમાયો નાત જાત ના ઝઘડા મા કહો હિન્દુ ક્યાં ખોવાયો કોઈ દલિત ને કોઈ સુવૅણો વાડા મા વિખરાયો વાડા મા વિખરાયો વિખરાયો વિખરાયો વીખરાણો વીખરાણો વીખરાણો વીખરાણો વિખરાયો વિખરાયો
English version
Naat jaat na jagda ma Aa hindu kya khovano Naat jaat na jagda ma Kaho hindu kya khovayo Koi dalit ne koi suvan Vada ma vikhrano Naat jaat na jagda ma Aa hindu kya khovano Koi dalit ne koi suvano Vada ma vikhrano Aa vada ma vikhrano Vikhrano..vikhrano Vikhrano ho vikhrano
Ek bano sau nek bano Nai to jaaso tuti Nai to jaaso tuti Hu hu karso haji tame to Dushman jase luti Ha dushman jase luti Unch nich ni holi ma Manav chhe homayo Unch nich ni holi ma Manav chhe homayo Manav chhe homayo Naat jaat na jagda ma Aa hindu kya khovano Koi dalit ne koi suvano Vada ma vikhrano Vada ma vikhrano Vikhrano..vikhrano Vikhrano..vikhrano
Ekj aapno sarjanharo Aaj juo sarmano Aaj juo sarmano Manav mari uttam kruti Lobh thaki lalchano Lobh thaki lalchano Swarth kaje aa duniya ma Ishwar chhe vahchayo Swarth kaje aa duniya ma Ishwar chhe vahchayo Ishwar chhe vahchayo Naat jaat na jagda ma Aa hindu kya khovayo Koi dalit ne koi suvano Vada ma vikhrano Vada ma vikhrano Vikhrano..vikhrano Vikhrano..vikhrano
Vishv vakhne hindu dharm ne Ujadi chhe sanskruti Ujadi chhe sanskruti Aaj swarth ma andh banine Notarso barbaadi Notarso barbaadi Brahman kshatriya vaishya srudh ma Hindu chhe jokhmayo Brahman kshatriya vaishya srudh ma Hindu chhe jokhmayo Hindu chhe jokhmayo Naat jaat na jagda ma Kaho hindu kya khovayo Koi dalit ne koi suvano Vada ma vikhrano Vada ma vikhrano Vikhrayo..vikhrayo Vikhrayo..vikhrayo Vikhrano..vikhrano Vikhrano..vikhrano Vikhrayo..vikhrayo