હો તારા રે કરમ થી હું રડી રે હતી હો તારા રે કરમ થી હું રડી રે હતી કર્યું છે તે એ હજુ ભૂલી રે નથી ઓળખાણ ના કાઢતો તું મારી હું તારા માટે મરી ગઈ છું ઓળખાણ ના કાઢતો તું મારી હું તારા માટે મરી ગઈ છું
હો આપ્યા તે દર્દો ને જીવતે જીવ માર્યા આપ્યા તે દર્દો ને જીવતે જીવ માર્યા એ દર્દો ને ઘણી રહી છું ઓળખાણ ના કાઢતો તું મારી હું તારા માટે મરી ગઈ છું હા હું તારા માટે મરી ગઈ છું
હો તને નથી મળવું મારે પ્રેમ નથી કરવો મારે નથી હવે કોઈ લેવા દેવા હવે તારે મારે હા તોડ્યા હતા પ્રેમના તે તમામ કાયદા રે મારા થી કાઢ્યા હતા તેતો તારા ફાયદા રે તેતો તારા ફાયદા રે
હો ફરી થી મળી જખ્મો રે નથી ભરવા ફરી થી મળી જખ્મો રે નથી ભરવા તારી વાતો માં નઈ આવું હું
ઓળખાણ ના કાઢતો તું મારી હું તારા માટે મરી ગઈ છું હો ઓળખાણ ના કાઢતો તું મારી હું તારા માટે મરી ગઈ છું હા હું તારા માટે મરી ગઈ છું
મારી સાથે જે તે કર્યું એતો હું સહી ગઈ વીતેલા દિવસો ને ક્યાર ની ભૂલી ગઈ હો હો હો જોડું રે હાથ તને મારા થી દૂર રેજે તારા દિલ માં થી મારુ નામ કાઢી દેજે હો પ્રેમ ના પારખા મારે નથી કરવા પ્રેમ ના પારખા હવે મારે નથી કરવા તારું મોઢું મારે નથી રે જોવું
ઓળખાણ ના કાઢતો તું મારી હું તારા માટે મારી ગઈ છું હા હો ઓળખાણ ના કાઢતો તું મારી હું તારા માટે મરી ગઈ છું હા હું મારા માટે મરી ગઈ છું હો હું તારા માટે મરી ગઈ છું
English version
Ho tara re karam thi hu radi re hati Ho tara re karam thi hu radi re hati Karyu chhe te ae haju bhuli re nathi Odkhan na kadhto tu mari Hu tara mate mari gai chhu Odkhan na kadhto tu mari Hu tara mate mari gai chhu
Ho aapya te dardo ne jivte jiv marya Aapya te dardo ne jivte jiv marya Ae dardo ne ghani rahi chhu Odkhan na kadhto tu mari Hu tara mate mari gai chhu Ha hu tara mate mari gai chhu
Ho tane nathi malvu mare Prem nathi karvo mare Nathi have koi leva deva have tare mare Ha todya hata prem na te tamam kayda re Mara thi kadhya hata teto tara fayda re Teto tara fayda re
Ho fari thi mali jakhmo re nathi bharva Fari thi mali jakhmo re nathi bharva Tari vato ma nai aavu hu
Odkhan na kadhto tu mari Hu tara mate mari gai chhu Ho odkhan na kadhto tu mari Hu tara mate mari gai chhu Ha hu tara mate mari gai chhu
Mari sathe je te karyu aeto hu sahi gai Vitela divso ne kyar ni bhuli gai Ho ho ho judi re hath tane mara thi dur reje Tara dil ma thi maru naam kadhi deje Ho prem na parkha mare nathi karva Prem na parkha have mare nathi karva Taru modhu mare nathi jovu
Odkhan na kadhto tu mari Hu tara mate mari gai chhu ha Ho odkhan na kadhto tu mari Hu tara mate mari gai chhu ha Hu tara mate mari gai chhu ho Hu tara mate mari gai chhu