હું તો કાગળિયાં લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી હું તો કાગળિયાં લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી
આવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા, આવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા મારા કાળજડાં ઠરી ઠરી જાય રે પાતળીયા તારા મનમાં નથી મારા કાળજડાં ઠરી ઠરી જાય રે પાતળીયા તારા મનમાં નથી હું તો કાગળિયાં લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી હું તો કાગળિયાં લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી
આવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા આવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા મારા પાવનિયાં બળી બળી જાય રે છોગાળા તારા મનમાં નથી મારા પાવનિયાં બળી બળી જાય રે છોગાળા તારા મનમાં નથી હું તો કાગળિયાં લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી હું તો કાગળિયાં લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી
આવા ચોમાસાનાં ચાર ચાર મહિના આવ્યા આવા ચોમાસાનાં ચાર ચાર મહિના આવ્યા મારી ચૂંદલડી ભીંજાઇ ભીંજાઇ જાય રે કાનુડા તારા મનમાં નથી મારી ચૂંદલડી ભીંજાઇ ભીંજાઇ જાય રે કાનુડા તારા મનમાં નથી હું તો કાગળિયાં લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી હું તો કાગળિયાં લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી હું તો કાગળિયાં લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી
English version
Hu toh kagadiya lahki lakhi thaki Kanuda tara man maa nathi Hu toh kagadiya lahki lakhi thaki Kanuda tara man maa nathi
Aava shiyalana char char mahina aavya Aava shiyalana char char mahina aavya Mara kadajda thari thari jaay re Patdiya tara man maa nathi Mara kadajda thari thari jaay re Patdiya tara man maa nathi Hu toh kagadiya lahki lakhi thaki Kanuda tara man maa nathi Hu toh kagadiya lahki lakhi thaki Kanuda tara man maa nathi
Aava unarana char char mahina aavya Aava unarana char char mahina aavya Mara pavniya bali bali jaay re Chhogada tara man ma nathi Mara pavniya bali bali jaay re Chhogada tara man ma nathi Hu toh kagadiya lahki lakhi thaki Kanuda tara man maa nathi Hu toh kagadiya lahki lakhi thaki Kanuda tara man maa nathi
Aava chomasana char char mahina aavya Aava chomasana char char mahina aavya Mari chundadi bhijai bhijai jaa re Kanuda tara man maa nathi Mari chundadi bhijai bhijai jaa re Kanuda tara man maa nathi
Hu toh kagadiya lahki lakhi thaki Kanuda tara man maa nathi Hu toh kagadiya lahki lakhi thaki Kanuda tara man maa nathi Hu toh kagadiya lahki lakhi thaki Kanuda tara man maa nathi