હો ખબર નથી પડતી હો ખબર નથી પડતી કેમ છોડી ને ગયા છો ખબર નથી પડતી કેમ છોડી ને ગયા છો શું ભૂલ હતી મારી દિલ તોડી ને ગયા છો ખબર નથી પડતી કેમ છોડી ને ગયા છો ખબર નથી પડતી કેમ છોડી ને ગયા છો શું ભૂલ હતી મારી દિલ તોડી ને ગયા છો
હો તમે ચાલતા થયા અમે જોતા રહી ગયા તમે ચાલતા થયા અમે જોતા રહી ગયા મારી જિંદગી નો કર્યો ના વિચાર રે કેમ સમજી ના શક્યા મારો પ્યાર રે હું આજ પણ કરું ઇન્તઝાર રે હો ખબર નથી પડતી કેમ છોડી ને ગયા છો ખબર નથી પડતી કેમ છોડી ને ગયા છો શું ભૂલ હતી મારી દિલ તોડી ને ગયા છો શું ભૂલ હતી મારી દિલ તોડી ને ગયા છો
હો જિંદગી ની રાહ માં પ્રેમ ની સફર માં એકલા અટુલા અમે રહી ગયા હો નાની એવી વાત માં એકજ રાત માં અધ વચ સાથ છોડી ગ્યા
જેને દિલ થી કર્યો પ્યાર એને છોડયો મજધાર જેને દિલ થી કર્યો પ્યાર એને છોડયો મજધાર મારી જિંદગી નો કર્યો ના વિચાર રે કેમ સમજી ના શક્યા મારો પ્યાર રે હું આજ પણ કરું ઇન્તઝાર રે હો ખબર નથી પડતી કેમ છોડી ને ગયા છો ખબર નથી પડતી કેમ છોડી ને ગયા છો શું ભૂલ હતી મારી દિલ તોડી ને ગયા છો શું ભૂલ હતી મારી દિલ તોડી ને ગયા છો
હો રાતો ની રાત જાગુ મુખ તારું જોવા માગું દિલ ને નથી કોઈ દિલાસો હો આંખો માં આશુ ખૂટ્યા દિલ ના તાર તૂટ્યા એકવાર મુખ તો બતાવો
મારા હાલ શું થયા તમે જ્યાર થી ગયા મારા હાલ શું થયા તમે જ્યાર થી ગયા આંખો તરશે કરવા દીદાર રે કેમ સમજી ના શક્યા મારો પ્યાર રે હું આજ પણ કરું ઇન્તઝાર રે હો ખબર નથી પડતી કેમ છોડી ને ગયા છો ખબર નથી પડતી કેમ છોડી ને ગયા છો શું ભૂલ હતી મારી દિલ તોડી ને ગયા છો શું ભૂલ હતી મારી દિલ તોડી ને ગયા છો
English version
Ho khabar nathi padti Ho khabar nathi padti kem chhodi ne gaya chho Khabar nathi padti kem chhodi ne gaya chho Shu bhul hati mari dil todi ne gaya chho Khabar nathi padti kem chhodi ne gaya chho Khabar nathi padti kem chhodi ne gaya chho Shu bhul hati mari dil todi ne gaya chho
Ho tame chalta thaya Ame jota rahi gaya Tame chalta thaya Ame jota rahi gaya Mari jindagi no karyo na vichar re Kem samji na sakya maro pyaar re Hu aaj pan karu intezaar re Ho khabar nathi padti kem chhodi ne gaya chho Khabar nathi padti kem chhodi ne gaya chho Shu bhul hati mari dil todi ne gaya chho Shu bhul hati mari dil todi ne gaya chho
Ho jindagi ni raah ma prem ni safar ma Ekla atula ame rahi gaya Ho nani aeve vaat ma ekj raat ma Adh vach saath chhodi gya
Jene dil thi karyo pyaar Aene chhodyo majdhar Jene dil thi karyo pyaar Aene chhodyo majdhar Mari jindagi no karyo na vichar re Kem samji na sakya maro pyaar re Hu aaj pan karu intezaar re Ho khabar nathi padti kem chhodi ne gaya chho Khabar nathi padti kem chhodi ne gaya chho Shu bhul hati mari dil todi ne gaya chho Shu bhul hati mari dil todi ne gaya chho
Ho raato ni raat jagu Mukh taru jova magu Dil ne nathi koi dilaso Ho aankho ma aashu khutya Dil na taar tutya Ekvaar mukh to batavo
Mara haal shu thaya Tame jyar thi gaya Mara haal shu thaya Tame jyar thi gaya Aakho tarshe karva didaar re Kem samji na sakya maro pyaar re Hu aaj pan karu intezaar re Ho khabar nathi padti kem chhodi ne gaya chho Khabar nathi padti kem chhodi ne gaya chho Shu bhul hati mari dil todi ne gaya chho Shu bhul hati mari dil todi ne gaya chho