રૂઝાતા નથી એવા જખ્મ દઈ ગયા રૂઝાતા નથી એવા જખ્મ દઈ ગયા હમદર્દી હતા એ દર્દ દઈ ગયા હવે કોને કરું ફરિયાદ હવે કોને કરું ફરિયાદ જયારે પોતાના કરી ગયા વાર
રૂઝાતા નથી એવા જખ્મ દઈ ગયા હમદર્દી હતા એ દર્દ દઈ ગયા હવે કોને કરું ફરિયાદ હવે કોને કરું ફરિયાદ જયારે પોતાના કરી ગયા વાર જયારે પોતાના કરી ગયા વાર
પ્રેમ કરીને સાચો અમે દિલ જેને આપ્યા પ્રેમ કરીને સાચો અમે દિલ જેને આપ્યા પારકા ને શુ દોષ દેવો અહીં તો પોતાના એ જ જખ્મ આપ્યા અહીં તો પોતાના એ જ જખ્મ આપ્યા
હો ભૂલ શું અમારી ના અમને સમજાણી શું મજબૂરી ઓ એ બેવફા બનાવી હો દિલમાં ઉઠે છે હજારો સવાલો આંખો રડે છે જોઈ આ નજારો
મને કેમ કર્યો બરબાદ મને કેમ કર્યો બરબાદ મારા સપનાનો ઉજડ્યો બાગ મારા પોતાના કરી ગયા વાર
નજારો બરબાદી નો મારો એ જોઈ રહ્યા છે નજારો બરબાદી નો મારો એ જોઈ રહ્યા છે હસતા હોઠ દુનિયા સામે, હસતા હોઠ દુનિયા સામે દિલ એમના પણ રોઈ રહ્યા છે દિલ એમના પણ રોઈ રહ્યા છે
હો અમને હતું કે હશે ફૂલો ની માળા ખબર નહતી કે હશે કાંટાડી માળા હો તમને અમારી ગરીબી ખટકવાની જરૂર હતી શું દિલ જોડવાની
મને મેલી દીધો મધધાર મને મેલી દીધો મધધાર દિલ ના ટુકડા કરી ને હજાર
રૂઝાતા નથી એવા જખ્મ દઈ ગયા હમદર્દી હતા એ દર્દ દઈ ગયા હવે કોને કરું ફરિયાદ હવે કોને કરું ફરિયાદ જયારે પોતાના કરી ગયા વાર જયારે પોતાના કરી ગયા વાર મારા પોતાના કરી ગયા વાર.
English version
Rujhata nathi aeva jakhm dai gaya Rujhata nathi aeva jakhm dai gaya Hamdardi hata ae dard dai gaya Have kone karu fariyaad Have kone karu fariyad Jyare potana kari gaya var
Rujhata nathi aeva jakhm dai gaya Hamdardi hata ae dard dai gaya Have kone karu fariyaad Have kone karu fariyaad Jyare potana kari gaya var Jyare potana kari gaya var
Prem karine sacho ame dil jene apya Prem karine sacho ame dil jene apya Parka ne shu dosh devo Ahi to potana aej jakhm apya Ahi to potana aej jakhm apya
Ho bhul shu amari na amane samjani Shu majboori ao ae bewafa banavi Ho dilma uthe chhe hajaro savalo Ankho rade chhe joi aa najaro
Mane kem karyo barbad Mane kem karyo barbad Mara sapnano uajdyo baag Mara potana kari gaya vaar
Najaro barbadi no maro ae joi rahya chhe Najaro barbadi no maro ae joi rahya chhe Hasta hoth duniya same, hasta hoth duniya same Dil aemna pan rohi rahya chhe Dil aemna pan rohi rahya chhe
Ho amane hatu ke hase fulo ni mala Khabar nahati ke hase kantadi mala Ho tamne amari garibi khatakvani Jarur hati shu dil jodvani
Mane meli didhyo madhdhar Mane meli didhyo madhdhar Dil na tukda kari ne hajar
Rujhata nathi aeva jakhm dai gaya Hamdardi hata ae dard dai gaya Have kone karu fariyaad Have kone karu fariyaad Jyare potana kari gaya var Jyare potana kari gaya var Mara potana kari gaya var.