હે તમે બઉ રહો છો બિઝી હવે વાત કરો સીધી પછી કેતા નઈ ચમ ખિઝી મને લાગે છે તમને મળી ગઈ બીજી હો મને લાગે છે તમને મળી ગઈ બીજી
હો તારી જોડે લગન કરી હું તો પસતોણી જિંદગી જોણે મારી પોજરે પુરોણી હો નવો નવો પ્રેમ તારો નવ દાડા નો રહ્યો કોઈ દિવસ ના ચોય ફરવા લઈ ગયો
હો મારા બાપના ઘરે તો જલસા કર્યા છે તારા ઘરે આઈ ખોટા ઉજાગરા કર્યા છે
હે તમે બઉ રહો છો બિઝી હવે વાત કરો સીધી પછી કેતા નઈ ચમ ખિઝી મને લાગે છે તમને મળી ગઈ બીજી
હાચું કઉ મને લાગે છે તમને મળી ગઈ બીજી હાચું કઉ હો ટકા કોઈ તમને મળી ગઈ બીજી.
English version
Ho tame bau raho chho busy Have vaat karo sidhi
Ho tame bau raho chho busy Have vaat karo sidhi Pachi keta nai cham khiji Mane lage chhe tamane mali gai biji Ho mane lage chhe tamne mali gai biji
Ho pahela tame mari jode aavu nata karta Have koi vaat mari tame nathi manta
He tame bau raho chho busy Have vaat karo sidhi Pachi kaeta nai cham khiji Mane lage chhe tamne mali gai biji Ho mane lage chhe tamne mali gai biji
Ho koinu roop joi man mohi na jasho Vaat mari mono nahi to tame mane khosho Ghar chhodine tame hotel ma na khasho Ho char sudhi bolo tame barobar farsho