Jilvo Hoy To Ras Jili Lejo Ganga Sati Bhajan Lyrics in Gujarati
ઝીલવો જ હોય તો રસ ઝીલી લેજો પાનબાઈ,
પછી પસ્તાવો થાશે રે;
અગમ અગોચર રસનું નામ છે,
એ તો પુરણ અધિકારીને ઠેરાશે
ઝીલવો જ હોયમાન રે મેલ્યા પછી રસ તમને મળશે પાનબાઈ!
જુઓને વિચારી તમે મનમાં રે,
દૃશ્ય પદારથ નથી રે’વાના પાનબાઈ,
સુણો ચિત્ત દઈને વચનમાં રે
ઝીલવો જ હોય.
પછી પસ્તાવો થાશે રે;
અગમ અગોચર રસનું નામ છે,
એ તો પુરણ અધિકારીને ઠેરાશે
ઝીલવો જ હોયમાન રે મેલ્યા પછી રસ તમને મળશે પાનબાઈ!
જુઓને વિચારી તમે મનમાં રે,
દૃશ્ય પદારથ નથી રે’વાના પાનબાઈ,
સુણો ચિત્ત દઈને વચનમાં રે
ઝીલવો જ હોય.
આ તો ગુંજાનો લાડવો પાનબાઈ,
અહંભાવ ગયા વિના ન ખવાય રે.
કોટિ જનમની મટાડો ઝંખના ત્યારે,
જાતિ રે પણું વયું જાય
ઝીલવો જ હોય.
દૃષ્ટિ રાખો ગુપત ચાખો પાનબાઈ,
તો તો સહેજે આનંદ વરતાય રે,
ગંગા સતી એમ બોલિયાં રે પાનબાઈ,
આપમાં આપ મળી જાય
ઝીલવો જ હોય.
Related songs
Aadi Anadi Che Vachan Paripurn Lyrics in Gujarati by Panbai
શ્રીનાથ બનકે દીનાનાથ બાંકે |SHRINATH BANKE DINA NATH BANKE lyrics
SHRINATH BANKE DINA NATH BANKE lyrics
Kupatr Ni Pase Vastu Na Vavie Ganga Sati Panbai Bhajan Lyrics
કરીએ રાજી ઘનશ્યામ રે સંતો| Kariye raaji ghanashyam re santo Lyrics
Kariye raaji ghanashyam re santo Lyrics
Lila Pila Tara Neja Farke Lyrics | Poonam Gondaliya | Studio Jay Somnath Official Channel
મીઠે રસ સે ભર્યો રાધા રાની લગે|MITHE RAS SE BHARYO RADHA RANI LAGE Lyrics
MITHE RAS SE BHARYO RADHA RANI LAGE Lyrics