કહેવું ઘણું ઘણું છે બોલી શકાય નહિ [૨]
બોલ્યા વિના એ કહી દે
શું એવું ન થાય કઈ
હૈયા ને બોલવું છે હોટો છે ચુપ શરમ માં [૨]
સબ્દો ને ભૂલી ને સીધું ચૂમી શકાય નહિ [૨]
કહેવું ઘણું ઘણું છે……
લાગે છે આજ એ મનને પલપલ નો સ્વાદ મીઠો
શરનાઈ થઇ સરન ,મેં આનદ આ આ દીઠો
ખીલ્તુક સુખ અંદર ઘૂમર બની અત્તર વાગી રહ્યું જીવન મો કોઈ જીનું જન્તર
છલકાતા શુર એના હૈયે સમાય નહિ
બોલ્યા વિના એ કહી દે શું એવું ન થાય કઈ
પે પે છ જે સમય રોકાય જાય આજ એ
કહેવું છે જે હૃદય ને કહેવાઈ જાય આજ એ
સ્નેહ થયી ને સાવન વર્ષી રહે આગન
ઝૂમી ઉઠે તનમન બદલાઈ જાય જીવન
મનગમતો સાથ છોડી પલભર જીવાય નહિ
સબ્દો ને ભૂલી ને સીધું ચૂમી શકાય નહી ……
Download This Lyrics