એ કઈ દે તારા દિલમાં કોણ ચમ કાપે છે મારો ફોન એ જાનુ કઈ દે તારા દિલમાં કોણ ચમ કાપે છે મારો ફોન એ કાપે છે તું મારો ફોન દિલમાં વાગે બોણે બોણ
અરે હમણાંથી બદલ્યો છે ટોન આવે કોકના ફોને ફોન હમણાંથી બદલ્યો છે ટોન આવે કોકના ફોને ફોન
કઈ દે તારા એ કઈ દે તારા મનમાં કોણ ચમ કાપે છે મારો ફોન એ કાપે છે તું મારો ફોન દિલમાં વાગે બોણે બોણ
એ કરાવું બેલેન્સ હું કરાવું નેટ બીજાની હારે કરે તું ચેટ એ મારાથી કરે ના તું તો ચેટ આખો દાડો મને કરાવે વેટ
અરે કઈ બાજુ છે તારું ઘ્યોન આવે કોકના ફોને ફોન કઈ બાજુ છે તારું ઘ્યોન આવે કોકના ફોને ફોન
કઈ દે તારા એ કઈ દે તારા મનમાં કોણ ચમ કાપે છે મારો ફોન એ કાપે છે તું મારો ફોન દિલમાં વાગે બોણે બોણ
ઓ રિપ્લાય કરે તું મને રે લેટ લાગે છે બીજા જોડે થઇ ગઈ તું સેટ એ નથી તારા હૈયે મારા માટે હેત કઈ દે લ્યા શું છે હવે તારો રે વે
અરે ઘણું હતું મને માન તારા માટે મારી જાન ઘણું હતું મને માન તારા માટે મારી જાન
કઈ દે તારા એ કઈ દે તારા મનમાં કોણ ચમ કાપે છે મારો ફોન એ કાપે છે તું મારો ફોન દિલમાં વાગે બોણે બોણ
એ કઈ દે તારા દિલમાં કોણ ચમ કાપે છે મારો ફોન.
English version
Ae kai de tara dilma kon Cham kape chhe maro phone Ae jaanu kai de tara dilma kon Cham kape chhe maro phone Ae kape chhe tu maro phone Dilma vage bone bon
Are hamnathi badlyo chhe ton Aave kokna phone phone Hamnathi badlyo chhe ton Aave kokna phone phone
Kai de tara Ae kai de tara manma kon Cham kape chhe maro phone Ae kape chhe tu maro phone Dilma vage bone bon
Ae karavu balance hu karavu net Bijani hare kare tu chat Ae marathi kare na tu to chat Akho dado mane karave wait
Are kai baju chhe taru ghyon Aave kokna phone phone Kai baju chhe taru dhyon Aave kokna phone phone
Kai de tara Ae kai de tara manma kon Cham kape chhe maro phone Ae kape chhe tu maro phone Dilma vage bone bon
Ao reply kare tu mane re let Lage chhe bija jode thai gai tu set Ae nathi tara haiye mara mate het Kai de lya shu chhe have taro re way
Are ghanu hatu mane maan Tara mate mari jaan Ghanu hatu mane maan Tara mate mari jaan
Kai de tara Ae kai de tara manma kon Cham kape chhe maro phone Kape chhe tu maro phone Dilma vage bone bon
Ae kai de tara dilma kon Cham kape chhe maro phone.