કશો વોંધો નઈ અરે કશો વોંધો નઈ દિલ ની રોણી નેકળી ખેલાળું કુણું કાળજું મારી બાળ્યું ગઈ કરી ને અપમોન કશો વોંધો નઈ જાનુ કશો વોંધો નઈ બર્યું ભાદર્યું ને રજવાડું મેલી ને હાલી મારું એને ચડ્યું સે ગુમોન કશો વોંધો નઈ જાનુ કશો વોંધો નઈ વાતો મારી લાગશે તને રે લવારી નઈ મળે મારા જેવો દિલ મોં વાત લે ઊતારી ચાહે જિંદગી ની થઇ જાય કસોટી ભલે દુઃખ ની પડે હોટી મળે ના મૌનપોણ કશો વોંધો નઈ જાનુ કશો વોંધો નઈ મારા વાળી નેકળી ખેલાળું કુણું કાળજું મારી બાળ્યું ગઈ કરી ને અપમોન કશો વોંધો નઈ જાનુ કશો વોંધો નઈ કશો વોંધો નઈ જાનુ કશો વોંધો નઈ
અરે નવરો ના હમજતી મને તને પ્રેમ કરવાનું મારું સે કોમ મારા હૈયે ને હોઠે તારું જસે નોમ પણ એનું તને છે ચો ભોન કશો વોંધો નઈ હારું કશો વોંધો નઈ ગોમ માં કાઢી મારી આબરૂ મારા દિલ મા પાડ્યું ગાબરૂ દુનિયા મારે છે ટોન કશો વોંધો નઈ જાનુ કશો વોંધો નઈ દિલ ની રોણી નેકળી ખેલાળું કુણું કાળજું મારી બાળ્યું ગઈ કરી ને અપમોન કશો વોંધો નઈ જાનુ કશો વોંધો નઈ કશો વોંધો નઈ ભલે કશો વોંધો નઈ
તારાવિના ની કારી ભમર રાતો અમે તારા ઓ ગણી ને કાઢશું દિવસો નીજો વાતો કરું તો અમે ગોમના જોંપે જઈ બેહશું કશો વોંધો નઈ જાનુ કશો વોંધો નઈ ભલે ને બૂરું થાય મારું પણ હારું થાય તારું પુરા થાય તારા અરમાન કશો વોંધો નઈ જાનુ કશો વોંધો નઈ મારા વાળી નેકળી ખેલાળું કુણું કાળજું મારું બાળ્યું ગઈ કરી ને અપમોન કશો વોંધો નઈ જાનુ કશો વોંધો નઈ કશો વોંધો નઈ ભલે કશો વોંધો નઈ કશો વોંધો નઈ જાનુ કશો વોંધો નઈ કશો વોંધો નઈ જાનુ કશો વોંધો નઈ કશો વોંધો નઈ જાનુ કશો વોંધો નઈ
English version
Kasho vodho nai are kasho vodho nai Dil ni roni nekari kheldu Kunu kadju maru baryu gai kari ne apmon Kasho vodho nai janu kasho vodho nai Baryu bhadryu ne rajvadu meli ne hali maru Aene chadyu se gumon Kasho vodho nai janu kasho vodho nai Vato mari lagse tane re lavari Nai male mara jevo dil mo vaat le utari Chahe jindagi ni thai jaay kasoti Bhale dukh ni pade hoti made na monpon Kasho vodho nai janu kasho vodho nai Mara vadi nekari kheladu Kunu kadju maru baryugai kari ne apmon Kasho vodho nai janu kasho vodho nai Kasho vodho nai janu kasho vodho nai
Are navro na hamajti mane Tane prem karvanu maru jse kom Mara haiye ne hothe taruj se nom Pan aenu tane chhe cho bhon Kasho vodho nai haru kasho vodho nai Gom ma kadhi mari aabru Mara dil ma padyu gabru Duniya mare chhe ton Kasho vodho nai janu kasho vodho nai Dil ni roni nekari kheldu Kunu kadju maru baryu gai kari ne apmon Kasho vodho nai janu kasho vodho nai Kasho vodho nai bhale kasho vodho nai
Taravina ni kaari bhamar rato Ame tara o ghani ne kadhshu Divaso nijo vaato karu to Ame gomna jope jai hegshu Kasho vodho nai janu kasho vodho nai Bhale ne buru thay maru Pan haru thay taru pura thay tara arman Kasho vodho nai janu kasho vodho nai Mara vari nekari kheladu Kunu kadju maru baryu gai kari ne apmon Kasho vodho nai janu kasho vodho nai Kasho vodho nai bhale kasho vodho nai Kasho vodho nai janu kasho vodho nai Kasho vodho nai janu kasho vodho nai Kasho vodho nai janu kasho vodho nai