હો દિલ બે જુદા રે થયા હો દિલ બે જુદા રે થયા સપના ટુટી રે ગયા અલવિદા તમે કઈ ગયા યાદો માં તમે રઈ ગયા કેમ તમે મારા ના થયા છોડી મને ક્યારે ગયા
હો દિલ બે જુદા રે થયા સપના પુરા ના થયા કેમ તમે મારા ના થયા છોડી મને ક્યારે ગયા
એવી તે શું હતી રે મજબૂરી છોડી ને ગયા કેમ કહાની અધૂરી એક હતો જીવ જાણે હંસો ની જોડી યાદ કરી તમને આંખો મારી રડી
હો દિલ ને દર્દ રે મળ્યા કેમ તમે પાછા ના ફર્યા કઈ રે દુનિયા માં ગયા હો દિલ બે જુદા રે થયા સપના ટુટી રે ગયા કેમ તમે મારા ના થયા છોડી મને ક્યારે ગયા
પ્રેમ ના બદલામાં મળી રે જુદાઈ કયા વિના કેમ તમે લીધી રે વિદાઈ મળવા ની વેળા કયા ભવે રે લખાઈ યાદો તમારી તમને સાથે ના લાવી યાદ બની દિલ માં રહ્યા આંસુ બની આંખે થી વહ્યા કેમ તમે મારા ના થયા
હો દિલ બે જુદા રે થયા સપના ટુટી રે ગયા કેમ તમે મારા ના થયા છોડી મને ક્યારે ગયા
English version
Ho dil be juda re thaya Ho dil be juda re thaya Sapna tuti re gaya Alvida tame kai gaya Yaado ma tame rai gaya Kem tame mara na thaya Chhodi mane kyare gaya
Ho dil be juda re thaya Sapna pura na thaya Kem tame mara na thaya Chhodi mane kyare gaya
Aevi te shu hati re majburi Chhodi ne gaya kem kahani adhuri Ek hato jiv jane hanso ni jodi Yaad kari tamne aankho mari radi
Ho dil ne dard re malya Kem tame pachha na farya Kai re duniya ma gaya Ho dil be juda re thaya Sapna tuti re gaya Kem tame mara na thaya Chhodi mane kyare gaya
Prem na badlama mali re judai Kaya vina kem tame lidhi re vidai Malva ni vera kaya bhave re lakhai Yaado tamari tamne sathe na laavi Yaad bani dil ma rahya Aasu bani aankhe thi vahya Kem tame mara na thaya
Ho dil be juda re thaya Sapna tuti re gaya Kem tame mara na thaya Chhodi mane kyare gaya