KESARIYO LYRICS | KAIRAVI BUCH, TEJMUZIK
KESARIYO is a Gujarati Folk song voiced by Kairavi Buch from Rudra Originals. The song is composed by Tejmuzik, with lyrics written by SGR.
દરિયા ના મોજા માં ગોથા ખાતી એવી લાગે મને તારી આંખો
જોવે તને જે તારીફ કરે તારી રાત આખી દિન આખો
નખરા તારા શું, ઈશારા તારા શું, તારી બનાવી જાય હા હા
કેશરિયો રંગ મને લાગ્યો વાલમિયા
કેશરિયો રંગ મને લાગ્યો રે હો
કેશરિયો રંગ મને લાગ્યો વાલમિયા
કેશરિયો રંગ મને લાગ્યો રે હો
કોની કોની સાથે ઘૂમ્યો વાલમિયા
કોની કોની સાથે ઘૂમ્યો રે હો ..
તારા શહેરો ની ગલિયો થી નીકળું જયારે જયારે હું
તું જોવે બારી માંથી ભૂલું ભાન ત્યારે હું
તારા શહેરો ની ગલિયો થી નીકળું જયારે જયારે હું
તું જોવે બારી માંથી ભૂલું ભાન ત્યારે હું
નખરા તારા શું, ઈશારા તારા શું, તારી બનાવી જાય હા હા
કેશરિયો રંગ મને લાગ્યો વાલમિયા
કેશરિયો રંગ મને લાગ્યો રે હો
કેશરિયો રંગ મને લાગ્યો વાલમિયા
કેશરિયો રંગ મને લાગ્યો રે હો
કોની કોની સાથે ઘૂમ્યો વાલમિયા
કોની કોની સાથે ઘૂમ્યો રે હો ..
તારી હર એક વાત તારા કીધા વિના કબૂલ છે
તું મારા બગીચા નું મોંઘુ મોંઘુ એક ફૂલ છે
તારી હર એક વાત તારા કીધા વિના કબૂલ છે
તું મારા બગીચા નું મોંઘુ મોંઘુ એક ફૂલ છે
નખરા તારા શું, ઈશારા તારા શું, તારો બનાવી જાય હા હા
કેશરિયો રંગ મને લાગ્યો વાલમિયા
કેશરિયો રંગ મને લાગ્યો રે હો
કેશરિયો રંગ મને લાગ્યો વાલમિયા
કેશરિયો રંગ મને લાગ્યો રે હો
કેશરિયો રંગ તને લાગ્યો વાલમિયા
કેશરિયો રંગ તને લાગ્યો રે હો
કેશરિયો રંગ તને લાગ્યો વાલમિયા
કેશરિયો રંગ તને લાગ્યો રે હો
Dariya na moja ma gotha khati evi lage mane tari aankho
Jove tane je tarif kare tari raat aakhi din aakho
Nakhara tara shu, ishara tara shu, tari banavi jay ha ha
Keshariyo rang mane lagyo valamiya
Keshariyo rang mane lagyo re ho
Keshariyo rang mane lagyo valamiya
Keshariyo rang mane lagyo re ho
Koni koni sathe ghumyo valamiya
Koni koni sathe ghumyo re ho.
Tara shahero ni galiyo thi nikdu jyare jyare hu
Tu jove bari mathi bhulu bhan tyare hu
Tara shahero ni galiyo thi nikdu jyare jyare hu
Tu jove bari mathi bhulu bhan tyare hu
Nakhara tara shu, ishara tara shu, tari banavi jay ha ha
Keshariyo rang mane lagyo valamiya
Keshariyo rang mane lagyo re ho
Keshariyo rang mane lagyo valamiya
Keshariyo rang mane lagyo re ho
Koni koni sathe ghumyo valamiya
Koni koni sathe ghumyo re ho..
Tari har ek vaat tara kidha vina kabool chhe
Tu mara bagicha nu monghu moghu ek ful chhe
Tari har ek vaat tara kidha vina kabool chhe
Tu mara bagicha nu monghu moghu ek ful chhe
Nakhara tara shu, ishara tara shu, taro banavi jay ha ha
Keshariyo rang mane lagyo valamiya
Keshariyo rang mane lagyo re ho
Keshariyo rang mane lagyo valamiya
Keshariyo rang mane lagyo re ho
Keshariyo rang tane lagyo valamiya
Keshariyo rang tane lagyo re ho
Keshariyo rang tane lagyo valamiya
Keshariyo rang tane lagyo re ho
Video
Song details
Rudra Originals Songs Lyrics
| Song | Singers |
|---|---|
| Chhori Re Gujarat Ni | Bhargav Raval |
FAQs
Which album or label is KESARIYO from?
Who sang the song KESARIYO?
Who composed the music for KESARIYO?
Who wrote the lyrics of KESARIYO?
What genre is KESARIYO?
Related songs
Man mor bani thanghat kare lyrics – મોર બની થનઘાટ કરે
Man mor bani thanghat kare lyrics &
ઓલા કાનાને કહો રમવાને રાસે આવે વહેલો| Ola kana ne kaho Lyrics
Ola kana ne kaho Lyrics