Skip to content
Gujarati Lyrics

Chhori Re Gujarat Ni Lyrics | Bhargav Raval, Sanchari Bose

Gujarati Song 45 views February 21, 2021
PDF

Chhori Re Gujarat Ni is a Gujarati Love song voiced by Bhargav Raval from Rudra Originals. The song is composed by Sanchari Bose, with lyrics written by Mehul Parekh.

સ્ટાઇલ તારી લાગે સુરતી લાલા
સ્માઈલ તારી રાજકોટ વાળી છે
અમદાવાદ ની તારી અદાઓ
કચ્છ ની નૈન કટારી છે

જોઈ ને પળ માં છવાઈ ગઈ દિલ માં
જોઈ ને પળ માં છવાઈ ગઈ દિલ માં
જાન એ જીગર ગયો હૂં હારી
મનડે મારા ગયી વસી છોરી રે ગુજરાતની
મનડે મારા ગયી વસી છોરી રે ગુજરાતની
થાશે કયામત જો એ હસી છોરી રે ગુજરાતની
મનડે મારા ગયી વસી છોરી રે ગુજરાતની

મુખડું ગોરું ચાંદનું છે નૂર તું
દિલ ના મારા ધબકારે છે એક તું
જોઈ તને જાણે મને થઇ જાયે શું
જ્યાં નજર કરુ ત્યાં દેખાયે તું

આખી રે દુનિયા મારી દિવાની
સપના ના જોજે હૂં તારી થવાની
આખી રે દુનિયા મારી દિવાની
સપના ના જોજે હૂં તારી થવાની

મુખે રે નામની કેડે પાતલડી
મુખે રે નામની કેડે પાતલડી
દલડું ગઈ મારુ ચોરી
મનડે મારા ગયી વસી છોરી રે ગુજરાતની
મનડે મારા ગયી વસી છોરી રે ગુજરાતની
થાશે કયામત જો એ હસી છોરી રે ગુજરાતની
મનડે મારા ગયી વસી છોરી રે ગુજરાતની

દિલ ના બદલ માં દિલ માંગુ છું હૂં
એટલું રે આજ મને આપી દે તું
હૈયા ની રાણી બનાવી રાખું
મન ના મહેલ માં રે આવે જો તું

આવું ના આવું હૂં વાતો માં તારી
બનશે નહિ જોડી તારી ને મારી
આવું ના આવું હૂં વાતો માં તારી
બનશે નહિ જોડી તારી ને મારી

વાતલડી મારી માની લ્યો ગોરી
વાતલડી મારી માની લ્યો ગોરી
બાંધો ને પ્રેમ ની દોરી

મનડે મારા, મનડે મારા,
મનડે મારા ગઈ વસી છોરી રે ગુજરાતની
મનડે મારા ગઈ વસી છોરી રે ગુજરાતની
થાશે કયામત જો એ હસી છોરી રે ગુજરાતની
મનડે મારા ગઈ વસી છોરી રે ગુજરાતની.

Style tari lage surati lala
Smile tari rajkot vali chhe
Amdavad ni tari adao
Kachh ni nain katari chhe

Joi ne pal ma chhavai gai dil ma
Joi ne pal ma chhavai gai dil ma
Jaan e jigar gyo hu haari
Mande mara gai vasi chhori re gujarat ni
Mande mara gai vasi chhori re gujarat ni
Thase qayamat jo e hasi chhori re gujarat ni
Mande mara gai vasi chhori re gujarat ni

Mukhdu goru chand nu chhe noor tu
Dil na mara dhabkare chhe ek tu
Joi tane jane mane thai jaye su
Jya najar karu tya dekhaye tu

Aakhi re duniya mari deewani
Sapna na joje hu tari thavani
Aakhi re duniya mari deewani
Sapna na joje hu tari thavani

Mukhe re namni kede pataldi
Mukhe re namni kede pataldi
Daldu gai maru chori
Mande mara gai vasi chhori re gujarat ni
Mande mara gai vasi chhori re gujarat ni
Thase qayamat jo e hasi chhori re gujarat ni
Mande mara gai vasi chhori re gujarat ni

Dil na badla ma dil magu chhu hu
Atlu re aaj mane aapi de tu
Haiya ni rani banavi rakhu
Man na mahel ma re aave jo tu

Aavu na aavu hu vaato ma tari
Banshe nahi jodi tari ne mari
Aavu na aavu hu vato ma tari
Banshe nahi jodi tari ne mari

Vataldi mari mani lyo gori
Vataldi mari mani lyo gori
Bandho ne prem ni dori

Mande mara mande mara
Mande mara gai vasi chhori re gujarat ni
Mande mara gai vasi chhori re gujarat ni
Thase qayamat jo e hasi chhori re gujarat ni
Mande mara gai vasi chhori re gujarat ni..

Share this song

Video

Song details

Singer Bhargav Raval
Lyricist Mehul Parekh
Director Sanchari Bose
Genre Love

Rudra Originals Songs Lyrics

Song Singers
KESARIYO Kairavi Buch

FAQs

Which album or label is Chhori Re Gujarat Ni from?
Chhori Re Gujarat Ni is from Rudra Originals.
Who sang the song Chhori Re Gujarat Ni?
The song Chhori Re Gujarat Ni was sung by Bhargav Raval.
Who composed the music for Chhori Re Gujarat Ni?
The music for Chhori Re Gujarat Ni was composed by Sanchari Bose.
Who wrote the lyrics of Chhori Re Gujarat Ni?
The lyrics for Chhori Re Gujarat Ni were written by Mehul Parekh.
What genre is Chhori Re Gujarat Ni?
Chhori Re Gujarat Ni is a Gujarati Love song.

Related songs

PDF