હો દર્દ મળ્યા દિલ ને નજરે નજર જોયું હો દર્દ મળ્યા દિલ ને નજરે નજર જોયું તને પામવા ને સુખ ચૈન મારું ખોયું
હો મારા રોમે રોમે પ્રેમ આગ જો ને લાગી મને બળતો મેલી બીજાને વાહલી લાગી હો મારા રોમે રોમે પ્રેમ આગ જો ને લાગી મને બળતો મેલી બીજાને વાહલી લાગી
કિસ્મત મારી ફૂટી તકદીર મુજ થી રૂઠી હો કિસ્મત મારી ફૂટી તકદીર મુજ થી રૂઠી ઘણા દર્દ મળ્યા દિલ ને નજરે નજર જોયું તને પામવા ને સુખ ચૈન મારું ખોયું
હો મારુ કોઈ નથી તને બધું આપી દીધું મારી સમજી ને તારા નોમે કરી દીધું હો મારા મૌત પેહલા કફન લઇ લીધું મારા મર્યા પેહલા તે મોઢું ફેરવી લીધું
હો મારા દિલ ને તે તો દર્દે વીંધી દીધું પ્રેમ ના નામે ધતિંગ કરી દીધું હો મારા દિલ ને તે તો દર્દે વીંધી દીધું પ્રેમ ના નામે ધતિંગ કરી દીધું
કિસ્મત મારી ફૂટી તકદીર મુજ થી રૂઠી હો કિસ્મત મારી ફૂટી તકદીર મુજ થી રૂઠી ઘણા દર્દ મળ્યા દિલ ને નજરે નજર જોયું તને પામવા ને સુખ ચૈન મારું ખોયું
હો તારી યાદો માં મારુ ચોય ના ઠેકાણું જુલ્મી હાલ માં દલડું ગવાણું હો માસુમ ચેહરે મારુ બધું રે ખોવાણું વફા ને બદલે બેવફાઈ માં લૂંટણું
હો તારા કાલા કરતૂતો માં દિલ તો ફસાણું તને ક્યાં ખબર તારા માટે કોણ ઘસાણું હો તારા કાલા કરતૂતો માં દિલ તો ફસાણું તને ક્યાં ખબર તારા માટે કોણ ઘસાણું
કિસ્મત મારી ફૂટી તકદીર મુજ થી રૂઠી હો કિસ્મત મારી ફૂટી તકદીર મુજ થી રૂઠી હો કિસ્મત મારી ફૂટી તકદીર મુજ થી રૂઠી હો કિસ્મત મારી ફૂટી તકદીર મુજ થી રૂઠી.
English version
Ho dard malya dil ne najare najar joyu Ho dard malya dil ne najare najar joyu Tane pamava ne sukh chain maaru khoyu
Ho mara rome rome prem aag jo ne laagi Mane balto meli bijane vahli laagi Ho mara rome rome prem aag jo ne laagi Mane balto meli bijane vahli laagi
Kismat maari futi takdeer mujh thi ruthi Ho kismat maari futi takdeer mujh thi ruthi Ghana dard malya dil ne najare majar joyu Tane pamava ne sukh chain maaru khoyu
Ho maru koi nathi tane badhu aapi didhu Mari samji ne taara nome kari didhu Ho mara maut pehla kafan lai lidhu Mara marya pehla te modhu fervi lidhu
Ho mara dil ne te to darde vindhi didhu Prem na naame dhating kari didhu Ho mara dil ne te to darde vindhi didhu Prem na naame dhating kari didhu
Kismat maari futi takdeer mujh thi ruthi Ho kismat maari futi takdeer mujh thi ruthi Ghana dard malya dil ne najare majar joyu Tane pamava ne sukh chain maaru khoyu
Ho tari yaado ma maru choy na thekanu Julmi haal ma daldu gavanu Ho masum chehre maru badhu re khovanu Wafa ne badle bewafai ma lootanu
Ho tara kala kartuto ma dil to fasanu Tane kya khabar taara maate kon ghasanu Ho tara kala kartuto ma dil to fasanu Tane kya khabar taara maate kon ghasanu