Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors
Search in posts
Search in pages
Gujarati Song

Konma Kai De Jara Lyrics | Kamlesh Chhatraliya

Written by Gujarati Lyrics

હે મને કેતા જાજો તમે કોનમાં જરા
હે મને કેતા જાજો તમે કોનમાં જરા
કેતા જાજો તમે હોનમાં જરા
મારુ તે ઘર તમે કરશો ખરા
હે મને કેતા જાજો તમે હોનમાં જરા
કેતા જાજો તમે કોનમાં જરા
મારુ તે ઘર તમે કરશો ખરા

હે તારી હા છે કે ના દિલ પૂછે
તારો હસવાનો મીનિંગ શું છે
હે તારી હા છે કે ના દિલ પૂછે
તારો હસવાનો મીનિંગ શું છે
કોનમાં કઈ દે જરા હો
કોનમાં કઈ દે જરા

હે મારી જેમ લાગો છો તમે પણ કુંવારા
મારી જેમ લાગો છો તમે પણ કુંવારા
મારુ તે ઘર તમે કરશો ખરા
મારુ તે ઘર તમે કરશો ખરા

પરિયો ની રાની તું લાગે પરદેશી
મારા તે દિલ પર હક કરી બેઠી
હો સોનું સોનું તુંતો મને જોઈ રે લેતી
પ્રેમ છે તોય વાત ચમ નહિ કેતી
હે મને ઇંતજાર છે તારી હા નો
તને લાગે છે ડર જાનુ શાનો
મને ઇંતજાર છે તારી હા નો
તને લાગે છે ડર જાનુ શાનો
કોનમાં કઈ દે જરા
હો કોનમાં કઈ દે જરા

નૈન છે નશીલા તારા હોઠ છે જબરા
નૈન છે નશીલા તારા હોઠ છે જબરા
મારુ તે ઘર તમે કરશો ખરા
મારુ તે ઘર તમે કરશો ખરા

હો મેચ થાય છે તારી મારી જનમ કુંડલી
લઇ જાઉં ઘરે મારા ઓઢાડી ચૂંદડી
હો આવી જા ના ડર તું દુનિયા ન છોડી
દિલ થી દિલ નો તાર લઈએ જોડી
તારા નામ કર્યો જનમ મારો
શું કરો છો તમે વિચારો
તારા નામ કર્યો જનમ મારો
શું કરો છો તમે વિચારો
કોનમાં કઈ દે જરા હો
કોનમાં કઈ દે જરા

કેતા જાજો તમે હોનમાં જરા
કેતા જાજો તમે કોનમાં જરા
મારુ તે ઘર તમે કરશો ખરા
મારુ તે ઘર તમે કરશો ખરા ખરા

હો તારા નૈનો ના બાણ વાગ્યા મારા દિલ પર
હૈયા ની વાત હવે લાય જાનુ હોઠ પર
હો હોય જો પ્રેમ હસી લાય હોઠ પર
સિતમ ના કર હવે મારા દિલ પર

હૂતો ડૂબી ગયો છું તારા પ્રેમમાં
તું હા પાડ નકે પડુ ડેમ માં
હૂતો ડૂબી ગયો છું તારા પ્રેમમાં
તું હા પાડ નકે પડુ ડેમ માં
કોનમાં કઈ દે જરા
લવ યુ કઈ દે જરા

હે મને કેતા જાજો તમે કોનમાં જરા
કેતા જાજો મને હોનમાં જરા
મારુ તે ઘર તમે કરશો ખરા
અરે રે મારુ તે ઘર તમે કરશો ખરા
હે મારુ તે ઘર તમે કરશો ખરા.

English version

He mane keta jajo tame konma jara
He mane keta jajo tame konma jara
Keta jajo tame honma jara
Maru te ghar tame karsho khara
He mane keta jajo tame honma jara
Keta jajo tame konma jara
Maru te ghar tame karsho khara

He tari haa chhe ke na dil puchhe
Taro hasvano meaning shu chhe
He tari haa chhe ke na dil puchhe
Taro hasvano meaning shu chhe
Konma kai de jara ho
Konma kai de jara

He mari jem lago chho tame pan kuvara
Mari jem lago chho tame pan kuvara
Maru te ghar tame karsho khara
Maru te ghar tame karsho khara

Pariyo ni rani tu lage pardeshi
Mara te dil par hak kari bethi
Ho sonu sonu tuto mane joi re leti
Prem chhe toy vat cham nahi keti
He mane intajar chhe tari ha no
Tane lage chhe dar janu shano
Mane intajar chhe tari ha no
Tane lage chhe dar janu shano
Konma kai de jara
Ho konma kai de jara

Nen chhe nashila tara hoth chhe jabra
Nen chhe nashila tara hoth chhe jabra
Maru te ghar tame karsho khara
Maru te ghar tame karsho khara

Ho match thay chhe tari mari janam kundali
Lai jau ghare mara odhadi chundadi
Ho avi ja na dar tu duniya n chhodi
Dil thi dil no tar laiya jodi
Tara naam karyo janam maro
Shu karo chho tame vicharo
Tara naam karyo janam maro
Shu karo chho tame vicharo
Konma kai de jara ho
Konma kai de jara

Keta jajo tame honama jara
Keta jajo tame konma jara
Maru te ghar tame karsho khara
Maru te ghar tame karsho khara khara

Ho tara naino na ban vagya mara dil par
Haiya ni vat have lay janu hoth par
Ho hoy jo prem hasi lay hoth par
Sitam na kar have mara dil par

Huto dubi gayo chhu tara premma
Tu ha pad nake padu dem ma
Huto dubi gayo chhu tara premma
Tu ha pad nake padu dem ma
Konma kai de jara
Love you kai de jara

He mane keta jajo tame konma jara
Keta jajo mane honama jara
Maru te ghar tame karsho khara
Are re maru te ghar tame karsho khara
He maru te ghar tame karsho khara.Watch Video


  • Album: Rayka Digital
  • Singer: Kamlesh Chhatraliya
  • Director: Ravi-Rahul
  • Genre: Love
  • Publisher: Ganu Bharwad

About the author

Gujarati Lyrics

We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.

error: Content is protected !!