મેતો સુખ ચેન ખોયું તારાજ માટે રે ભોરવાઈ ગઈ જાન તારી મીઠી વાતે રે મેતો માનતાઓ માની તી તારા હારા માટે રે કર્યાતા ઉજાગરા મેં દિવસ અને રાતે રે થોડો ભગવાન નો ડર તું રાખજે કુદરત દગા નું પરિણામ આપશે એ દારો ફરેબી એ દારો ફરેબી મારી યાદ તને આવશે કોરા કાગળ પર લખી રાખજે છાતી ઠોકી ને તને કવસુ રે મારા બોલેલા બોલ યાદ રાખજે ગેરંટી હારે તને કવસુ રે
તારી હાલત એક દારો એવી થઇ જાશે રે સુખ ની ઘડી ના સાથી દૂર થઇ જાશે રે તારા જેવી બેવફાઈ આ કાજલ નહિ કરશે રે તારી તકલીફે તારી જોડે ઉભી રહેશે રે વાગશે વફા ના આંખ ખુલશે ત્યારે શરમ થી આંખ તારી ઝુકશે પછતાવો ખુબ થાશે પછતાવો ખુબ થાશે પછતાવો ખુબ થાશે
અલવિદા હું કરું તારા રે જીવન થી તારી યાદો ને લઇ વિધાતાના લેખ ની મારી આ કહાની અધૂરીજ રહી ગઈ અધૂરીજ રહી ગઈ
English version
Kora kagad par lakhi rakhje Chhati thoki ne tane kavsu re Mara bolela bol yaad rakhje Geranti hare tane kavsu re Teto samji nati mat mari Tane jarur padse ekdi mari Jayre koi dekhadse Jayre koi dekhadse Okat tane tari Kora kagad par lakhi rakhje Chhati thoki ne tane kavsu re Mara bolela bol yaad rakhje Geranti hare tane kavsu re
Meto sukh chen khoyu taraj mate Bhoravai gai jaan tari mithi vate re Meto mantao mani ti tara hara mate re Karya ta ujagra me divas ane rate re Thodo bhagwan no dar tu rakhje Kudrat daga nu parinaam aapse Ae daro farebi Ae daro farebi Mari yaad tane aavse Kora kagad par lakhi rakhje Chaati thoki ne tane kavsu re Mara bolela bol yaad rakhje Geranti hare tane kavsu re
Tari haalat ek daro aevi thai jase re Sukh ni ghadi na sathi dur thai jase re Tara jevi bewafai aa kajal nahi karse re Tari taklife tari jode ubhi rehse re Vagse wafa na aakh khulse Tyare saram thi aakh tari jukse Pachatavo khub thaase Pachatavo khub thaase Pachatavo khub thaase
Alvida hu karu tara re jivan thi Tari yado ne lai Vidhatana lekh ni mari aa kahani Adhurij rahi gai Adhurij rahi gai