હો દિલ નું કેવું માનું તો દુનિયા નડે છે લોહી ના આંસુ આંખો રડે છે
તું મને ના મળી હું તને ના મળ્યો તને મને જુદા કરી કુદરત રડ્યો હો દિલ નું કેવું માનું તો દુનિયા નડે છે લોહી ના આંસુ આંખો રડે છે
હો લઇ જાણે યાદ મારી હાચવી ને રાખજે હો..હો લઇ જાણે યાદ મારી હાચવી ને રાખજે મારી મોહબ્બત ને હમભાળી રાખજે ઓ તારો વિશ્વાસ કર્યો હદ થી વધારે કુદરત જાણે હવે મળશુ પાછા ક્યાં રે મળશુ પાછા ક્યા રે
હું તારી યાદ માં રોજ મરતો રહું તને યાદ કરી જાનુ જીવતો રહું હો દિલ નું કેવું માનું તો દુનિયા નડે છે લોહી ના આંસુ આંખો રડે છે
ફુલ થી સજેલો મારો બાગ કરમાનો હો…હો ફુલ થી સજેલો મારો બાગ કરામાનો તારા કારણે મારો પ્રેમ વગોવાનો
રોજ તને યાદ કરી રાત વીતી જાશે તારી યાદો માં મારી જિંદગી પુરી થાશે તું મને ના ભૂલી હું તને ના ભુલ્યો તને મને જુદા કરી કુદરત રડ્યો
જીગા ના દિલ નું કેવું માનું તો દુનિયા નડે છે લોહી ના આંસુ આંખો રડે છે
તું મને ના મળી હું તને ના મળ્યો તને મને જુદા કરી કુદરત રડ્યો તને મને જુદા કરી કુદરત રડ્યો
English version
Ho dil nu kevu manu to Duniya nade chhe
Ho dil nu kevu manu to Duniya nade chhe Lohi na aasu aankho rade chhe
Tu mane na mali hu tane na malyo Tane mane juda kari kudrat radyo Ho dil nu kevu manu to Duniya nade chhe Lohi na aasu aankho rade chhe
Ho lai jane yaad mari hachvi ne rakhje Ho ho lai jane yaad mari hachvi ne rakhje Mari mohbbat ne hambhari rakhje O taro vishwas karyo had thi vadhare Kudrat jane have malsu pacha kya re Malsu pacha kya re
Hu tari yaad ma roj marto rahu Tane yaad kari janu jivto rahu Ho dil nu kevu manu to Duniya nade chhe Lohi na aasu aanhko rade chhe
Full thi sajelo maro baag karmano Ho ho full thi sajelo maro baag karmano Tara karne maro prem vagovano
Roj tane yaad kari raat viti jase Tari yado ma mari jindagi puri thase Tu mane na bhuli hu tane na bulyo Tane mane juda kari kudrat radyo
Jiga na dil nu kevu manu to Duniya nade chhe Lohi na aasu aankho rade chhe
Tu mane na mali hu tane na malyo Tane mane juda kari kudrat radyo Tane mane juda kari kudrat radyo