Bewafa Ae Mari Jindaginu Setar Sedi Nosyu Lyrics | Bechar Thakor
Bewafa Ae Mari Jindaginu Setar Sedi Nosyu is a Gujarati Bewafa (બેવફા) song voiced by Bechar Thakor from Ekta Sound. The song is composed by Ravi-Rahul, with lyrics written by Ramesh Patel (Manav).
એ શું બગાડ્યું તું તારું મેં
ખોટું તારું કર્યું નતું મેં
એ શું બગાડ્યું તું તારું મેં
ખોટું તારું કર્યું નતું મેં
શું બગાડ્યું તું તારું મેં
ખોટું તારું કર્યું નતું મેં
એ હસ્તી ખેલતી જિંદગીનું મારુ
સેતર સેડી નોસ્યુ
એ પ્રેમ ના કુણા બગીચાનું તે
કાઠલું કાઢી નોસ્યુ
એ શું બગાડ્યું તું તારું મેં
ખોટું તારું કર્યું નતું મેં
એ શું બગાડ્યું તું તારું મેં
ખોટું તારું કર્યું નતું મેં
તોયે મારી જિંદગીનું…
સેતર સેડી નોસ્યુ
એ મારા પ્રેમ ના કુણા બગીચાનું તે
કાઠલું કાઢી નોસ્યુ
હો તૂટેલા દિલ ની કહાની
કોને જઈ હવે કરવાની
હો તારી બેવફાઈ ની વાતો
યાદ કરી આંખો રડવાની
આંખો રડવાની
એ ભવ મારો બગાડી દીધોતે
લોટો પોણી નો વાળી દીધોતે
એ ભવ મારો બગાડી દીધો તે
લોટો પોણી નો વાળી દીધો તે
એ ભવ મારો બગાડી દીધો તે
લોટો પોણી નો વાળી દીધો તે
તેતો મારી જિંદગીનું
એ હસ્તી ખેલતી જિંદગીનું મારુ
સેતર સેડી નોસ્યુ
એ પ્રેમ ના કુણા બગીચાનું મારુ
કાઠલું કાઢી નોસ્યુ
હો તે કરી પ્રેમ ની મસ્કરી
મેતો તન જિંદગી હતી ધારી
હો મારી બરબાદી તે કરી
હવે મળતી ના તું ફરી
એ તારું કરેલું તને નડશે
ઉપર વાળો જોઈ લેશે
એ તારું કરેલું તને નડશે
ઉપર વાળો જોઈ લેશે
તારું કરેલું તને નડશે
ઉપર વાળો જોઈ લેશે
મારુ કર્યું એવું હવે
એ મારુ કર્યું એવું હવે
તારું થઇ જાશે
એ મારી હાય નો હિસાબ હવે
તારી હારે થાશે
એ શું બગાડ્યું તું તારું મેં
ખોટું તારું કર્યું નતું મેં
શું બગાડ્યું તું તારું મેં
ખોટું તારું કર્યું નતું મેં
તોયે મારી જિંદગી નું…..
સેતર સેડી નોસ્યુ
એ પ્રેમ ના કુણા બગીચાનું તે
કાઠલું કાઢી નોસ્યુ
એ તેતો મારી જિંદગીનું
સેતર સેડી નોસ્યુ
એ હસ્તી ખેલતી જિંદગીનું મારુ
સેતર સેડી નોસ્યુ
Ae shu bagadyu tu taru me
Khotu taru karyu natu me
Ae shu bagadyu tu taru me
Khotu taru karyu natu me
Shu bagadyu tu taru me
Khotu taru karyu natu me
Toye mari jindagi nu
Ae hasti khelti jindaginu maru
Setar sedi nosyu
Ae prem na kuna bagicha nu te
Kathlu kadhi nosyu
Ae shu bagadyu tu taru me
Khotu taru karyu natu me
Ae shu bagadyu tu taru me
Khotu taru karyu natu me
Toye mari jindagi nu…
Setar sedi nosyu
Ae mara prem na kuna bagichanu te
Kathlu kadhi nosyu
Ho tutela dil ni kahani
Kone jai have karvani
Ho tari bewafai ni vato
Yaad kari aankho radvani
Ae bhav maro bagadi didho te
Loto poni no vari didho te
Ae bhav maro bagadi didho te
Loto poni no vari didho te
Ae bhav maro bagadi didho te
Loto poni no vari didho te
Teto mari jindaginu…
Ae hasti khelti jindaginu maru
Setar sedi nosyu
Ae prem na kuna bagichanu maru
Kathlu kadhi nosyu
Ho te kari prem ni maskari
Meto tan jindagi hati dhari
Ho mari barbadi te kari
Have malti na tu fari
Ae taru karelu tane nadse
Uper varo joi lese
Ae taru karelu tane nadse
Uper varo joi lese
Taru karelu tane nadse
Uper varo joi lese
Maru karyu aevu have
Ae maru karyu aevu have
Taru thai jaase
Ae mari haay no hisab have
Tari hare thase
Ae shu bagadyu tu taru me
Khotu taru karyu natu me
Shu bagadyu tu taru me
Khotu taru karyu natu me
Toye mari jindagi nu…
Setar sedi nosyu
Ae prem na kuna bagicha nu te
Kathlu kadhi nosyu
Ae teto mari jindaginu
Setar sedi nosyu
Ae hasti khelti jindaginu maru
Setar sedi nosyu
Video
Song details
Ekta Sound Songs Lyrics
| Song | Singers |
|---|---|
| TARA VAGAR KOINO NA THAV | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| SAMAY NI SATHE MARO PYAR YAAD AAVE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| MARI JANU MANE NA BHULATI | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TAME MANN NA HATA MELA | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TAME MANN NA HATA MELA | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TARA DILMA DAGO RE HATO | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| PARNINE PARKA THAI GAYA | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| AAI MOGAL | Sagardan Gadhvi |
| TUTELA DILNA AANSU | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| DASHAMAA CHHODINE AMNE NA JASHO RE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |