DIL MARU KAHE CHE AVINE MALI LAU LYRICS | NARESH THAKOR
DIL MARU KAHE CHE AVINE MALI LAU is a Gujarati Love song voiced by Naresh Thakor from Dhvani Production. The song is composed by Vishal Modi, with lyrics written by Utpal Barot.
દિલ મારુ કહે છે આવી ને મળી લઉં
દિલ મારુ કહે છે આવી ને મળી લઉં
દિલ મારુ કહે છે આવી ને મળી લઉં
મારે કહેવુ કંઈ નથી ખાલી મન ભરીને જોઈ લઉં
હવે કહેવુ કંઈ નથી ખાલી મન ભરીને જોઈ લઉં
આ દિલ મારુ કહે છે આવીને મળી લઉં
દિલ મારુ કહે છે આવીને મળી લઉં
હો.. બંધ આંખો પણ ના ભૂલાવી શકે
તારો ચહેરો છે એવો મજાનો
ના મહારાજા કોઈ ખરીદી શકે
તું એવો છે કિંમતી ખજાનો
આ બેચેની તો તારી તીરછી નજરનો કમાલ છે
તુ જેને મળશે એતો વાલો માલામાલ છે
આ મનને ક્યાં સુધી હુ મનાવી ને રાખુ
મનને ક્યાં સુધી હુ મનાવી ને રાખુ
હવે સહેવુ કંઈ નથી ખોળે માથુ રાખી રોઈ લઉં
સહેવુ કંઈ નથી ખોળે માથુ રાખી રોઈ લઉં
આજે પરલોકથી છે ઉતરી પરી
આજે પરલોકથી છે ઉતરી પરી
કોઈ ના કરી શકે તારી બરોબરી
ના કોઈ ગમી તારા સીવાય સુંદરી
ના કોઈ ગમી તારા સીવાય સુંદરી
જોઈ તને મેં જ્યારથી ઓ છોકરી
ઓ મહારાણી તુ મળી ને આ રાજા ન્યાલ છે
તું મને મળી તારો વાલો માલામાલ છે
આ દિલ મારુ કહે છે આવી ને મળી લઉં
દિલ મારુ કહે છે આવી ને મળી લઉં
મારે કહેવુ કંઈ નથી ખાલી મન ભરીને જોઈ લઉં
મારે કહેવુ કંઈ નથી ખાલી મન ભરીને જોઈ લઉં
મારે કહેવુ કંઈ નથી ખાલી મન ભરીને જોઈ લઉં.
Dil maru kahe che aavi ne mali lau
Dil maru kahe che aavi ne mali lau
Dil maru kahe che aavi ne mali lau
Mare kahevu kai nathi khali man bharine joi lau
Have kahevu kai nathi khali man bharine joi lau
Aa dil maru kahe che aavine mali lau
Dil maru kahe che aavine mali lau
Ho… Bandh ankho pan na bhulavi shake
Taro chahero che aevo majano
Na maharaja koi kharidi shake
Tu aevo che kimti khajano
Aa becheni to tari tirchi najar no kamal che
Tu jene malshe seto valo malamal che
Aa man ne kya sudhi hu manavi ne rakhu
Man ne kya sudhi hu manavi ne rakhu
Have sahevu kai nathi khole mathu rakhi roi lau
Sahevu kai nathi khole mathu rakhi roi lau
Aaje parlok thi che utari pari
Aaje parlok thi che utari pari
Koi na kari shake tari barobari
Na koi gami tara sivay sundari
Na koi gami tara sivay sundari
Joi tane me jyarthi ao chhokari
O maharani tu mali ne aa raja nyal che
Tu mane mali taro valo malamal che
Aa dil maru kahe che avi ne mali lau
Dil maru kahe che avi ne mali lau
Mare kahevu kai nathi khali man bharine joi lau
Mare kahevu kai nathi khali man bharine joi lau
Mare kahevu kai nathi khali man bharine joi lau.
Video
Song details
Dhvani Production Songs Lyrics
| Song | Singers |
|---|---|
| MATRUBHUMI | Naresh Thakor |