YAAD KARI ROJ ROVU CHU LYRICS | KAJAL MAHERIYA
YAAD KARI ROJ ROVU CHU is a Gujarati Sad song voiced by Kajal Maheriya from Saregama Gujarati. The song is composed by Ravi Nagar, with lyrics written by Rahul Nadiya.
આવવાના હતા પણ આયા નહિ
આવીજા ને હું તો તારી રાહ જોવું છું
યાદ કરી ને તને રોજ રોવું છું
યાદ કરી ને તને રોજ રોવું છું
રસ્તે બેસી ને તારી રાહ જોવું છું
વાતો એ યાદ કરી આંખોમાં છે આંસુ
ક્યારે આવશે એ સમય ભેળા રે થાશું
મુલાકાત હવે એ કેમ નથી થાતી
જુદાઈ આ હવે મુજથી ના વેઠાતી
જાણે વાદળ વિના વરસાદો
મારા ચાંદ વિના સુની રાતો
જાણે વાદળ વિના વરસાદો
મારા ચાંદ વિના સુની રાતો
યાદ કરી ને તને રોજ રે રોવું છું
રસ્તે બેસી ને તારી રાહ જોવું છું
રસ્તે બેસી ને તારી રાહ જોવું છું
દિલ ની ધડકન તમને પોકારે
ખોવાયો છે દરિયો શોધું કયા રે કિનારે
વીતી ગઈ એ સમણાં ની રાતો
ભૂલી ના શકું તોયે તારી વાતો
મળવા ને તું હવે કેમ ના આવતો
આવીજા ને મને કેમ રે સતાવતો
જાણે વાદળ વિના વરસાદો
મારા ચાંદ વિના સુની રાતો
જાણે વાદળ વિના વરસાદો
મારા ચાંદ વિના સુની રાતો
યાદ કરી ને તને રોજ રે રોવું છું
રસ્તે બેસી ને તારી રાહ જોવું છું
રસ્તે બેસી ને તારી રાહ જોવું છું
દિલ ના દરવાજે દસ્તક તમારી
કરીલો ને થોડી તમે કદર અમારી
જિંદગી ની મારી તમે છો સવારી
થઇ ગઈ હવે મને પ્રેમ ની બીમારી
દૂર થયા કેમ તમે મારા સાથી
ભૂલ આવી શું થઇ કહો ને મારાથી
જાણે વાદળ વિના વરસાદો
મારા ચાંદ વિના સુની રાતો
જાણે વાદળ વિના વરસાદો
મારા ચાંદ વિના સુની રાતો
યાદ કરી ને તને રોજ રે રોવું છું
રસ્તે બેસી ને તારી રાહ જોવું છું
મારા ચાંદ વિના સુની રાતો
રસ્તે બેસી ને તારી રાહ જોવું છું
મારા ચાંદ વિના સુની રાતો
રસ્તે બેસી ને તારી રાહ જોવું છું
મારા ચાંદ વિના સુની રાતો
રસ્તે બેસી ને તારી રાહ જોવું છું.
Aavvana hata pan aaya nahi
Avija ne hu to tari rah jovu chu
Yaad kari ne tane roj rovu chu
Yaad kari ne tane roj rovu chu
Raste besi ne tari rah jovu chu
Vato ae yaad kari ankho ma chhe aasu
Kyare aavshe ae samay bhela re thashu
Mulakat have ae kem nathi thati
Judai aa have mujathi na vethati
Jane vadal vina varsado
Mara chand vina suni rato
Jane vadal vina varsado
Mara chand vina suni rato
Yaad kari ne tane roj re rovu chu
Raste besi ne tari rah jovu chu
Raste besi ne tari rah jovu chu
Dil ni dhadkan tamne pokare
Khovayo che dariyo shodhu kaya re kinare
Viti gai ae samana ni rato
Bhuli na shaku toye tari vato
Malva ne tu have kem na aavto
Avija ne mane kem re satavto
Jane vadal vina varsado
Mara chand vina suni rato
Jane vadal vina varsado
Mara chand vina suni rato
Yaad kari ne tane roj rovu chu
Raste besi ne tari rah jovu chu
Raste besi ne tari rah jovu chu
Dil na darvaje dastak tamari
Karilo ne thodi tame kadar amari
Jindagi ni mari tame chho savari
Thai gai have mane prem ni bimari
Dur thaya kem tame mara sathi
Bhul aavi shu thai kaho ne marathi
Jane vadal vina varsado
Mara chand vina suni rato
Jane vadal vina varsado
Mara chand vina suni rato
Yaad kari ne tane roj re rovu chu
Raste besi ne tari rah jovu chu
Mara chand vina suni rato
Raste besi ne tari rah jovu chu
Mara chand vina suni rato
Raste besi ne tari rah jovu chu
Mara chand vina suni rato
Raste besi ne tari rah jovu chu.
Video
Song details
Saregama Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| HU MOJILI MATVALI | Kajal Maheriya |
| JANU MARO PYAR KAR KABUL | Rakesh Barot |
| PREM ME PAN KARYO TANE | Naresh Thakor |
| TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU | Mahesh Vanzara |
| TARA TOLE KOYI NA AAVE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| JANMO NI PREET TARE NE MARE | Rakesh Barot |
| TARA MARA SAPNA | Kajal Maheriya |
| PREM TARO MARO | Rakesh Barot |