એ મારા ભઈ ને છે રોયલ પેલેસે મારા ભઈ ને છે રોયલ પેલેસે લાડી ગાડી ઓ માં ફરશો મારા ભઈ ને છે રોયલ પેલેસે લાડી ગાડી ઓ માં ફરશો
એ હે મારો વીરો છે બિઝનેશ મેન મારો વીરો છે બિઝનેશ મેન લાડી ગાડી ઓ માં ફરશો મારા ભઈ ને છે રોયલ પેલેસ લાડી ગાડી ઓ માં ફરશો એ ભઈ મારો ભઈ છે લાખો મા એક લાખો મા એક ને હજારો થી નેક ભઈ મારો ભઈ છે લાખો મા એક લાખો મા એક ને હજારો થી નેક
એ હે મારો વીરો ફરવાનો શોખીન મારો ભૈલો ફરવાનો શોખીન લાડી ગાડી ઓ મા ફરશો મારા ભઈ ને છે રોયલ પેલેસે લાડી ગાડી ઓ મા ફરશો એ ગાડી ઓ મા ફરશો
હે મારો વીરો બન્યો છે વરરાજા ઘોડા ગાડી મંગાવો બેન્ડ વાજા ઓ હો હો ઓડી ગાડી મા વીરો પૈણવા ને જાય જોનાડીયો જોને કેવી હરખાય એ હે જોને ગાડી ઓ ની લાગીશ લાઈન ઓડી ગાડી ઓ ની લાગીશ લાઈન લાડી ગાડી ઓ મા ફરશો હે મારા ભઈ ને છે રોયલ પેલેસે લાડી ગાડી ઓ મા ફરશો એ ગાડી ઓ મા ફરશો
હે મારો ભૈલો જોવે સે ભાભી તારા રે સમણાં દુલ્હન થઇ આવતું અમારા રે આંગણા એ સાસુ માં લેશે તારા રે વરણા નંદનબા રોકશે તમારા રે બારણાં એ હે તારો પરણો વરસાવશે હેત તારો પરણો વરસાવશે હેત લાડી ગાડી ઓ માં ફરશો હે મારા ભઈ ને છે રોયલ પેલેસે લાડી ગાડી ઓ મા ફરશો એ ગાડી ઓ મા ફરશો ગાડી ઓ મા ફરશો
English version
Ae maara bhai ne chhe royal palace Maara bhai ne chhe royal palace Laadi gaadi o maa farsho Maara bhai ne chhe royal palace Laadi gaadi o maa farsho
Ae he maaro veero chhe business man Maaro veero chhe business man Laadi gaadi o maa farsho Maara bhai ne chhe royal palace Laadi gaadi o maa farsho Ae bhai maaro bhai chhe laakho maa ek Laakho maa ek ne hajaro thi nek Bhai maaro bhai chhe laakho maa ek Laakho thi ek ne hajaro thi nek
Ae he maaro veero farvano shokhin Maaro bhailo farvano shokhin Laadi gaadi o maa farsho Mara bhai ne chhe royal palace Laadi gaadi o maa farsho Ae gaadi o maa farsho
He maaro veero banyo chhe varraja Ghoda gaadi mangavo bend vaja O ho ho odi gaadi maa veero painva ne jaay Jonadiyo jone kevi harkhay Ae he jone gaadi o ni laagis laain Odi gaadi o ni laagis laain Laadi gaadi o maa farsho He maara bhai ne chhe royal palace Laadi gaadi o maa farsho Ae gaadi o maa farsho
He maaro bhailo jove se bhabhi taara re samna Dulhan thai aavtu amara re aagna Ae saasu maa lese taara re varna Nandan baa rokse tamara re barna Ae he taaro parno varsavse het Taaro parno varsavse het Laadi gaadi o maa farsho He mara bhai ne chhe royal palace Laadi gaadi o maa farsho Ae gaadi o maa farsho Gaadi o maa farsho