લાખો જગતના લાડ લડાવ્યા મીઠા અમૃત ધાવણ ધવડાયા જો જો ના થાય કદી એનું અપમાન દિલથી કરજો તમે સેવા સન્માન વીરા માં બાપ છે ધરતીના મોટા ભગવાન વીરા માં બાપ છે ધરતીના મોટા ભગવાન
તને રે ભણાવા કર્યા રે પરાયા કામ તારા કોડ પુરા કર્યા ધરતી એક આસમાન તને રે મેળવવા પથ્થરો પૂજતી ઈ રે જનની તારી પથ્થરે અથડાય છે
હો જોયા ના ટાઢ કદી જોયા વરસાદ ના એક જોયા છે તારા સુખના સપના હૈયે છે એક તને જોયાની હામ મોટપની મેઠીયોમાં ભુલ્યો તું ભાન બેની માં બાપ છે ધરતીના મોટા ભગવાન વીરા માં બાપ છે ધરતીના મોટા ભગવાન
માં બાપ છે કુદરતની રૂપ કેરી મૂર્તિ પૈસા દોલત ના એને જરૂર છે હૂંફની માં બાપ છે કુદરતની રૂપ કેરી મૂર્તિ પૈસા દોલત ના એને જરૂર છે હૂંફની
હો તને સુવડાવવા કીધા ઉજાગરા તને રે જમાડી એને ખાદ્યા ટાઢા ટુકડા ગંગા યમુના માં બાપ તીરથનું ધામ એ રાજી તો રાજી થાશે મારો રામ વીરા માં બાપ છે ધરતીના મોટા ભગવાન વીરા માં બાપ છે ધરતીના મોટા ભગવાન.
Lokho jagatna laad ladavya Mitha armut dhavan dhavdaya Jo jo na thay kadi aenu apmaan Dilthi karjo tame seva sanman Veer maa bap chhe dharatina mota bhagvan Veer maa bap chhe dharatina mota bhagvan
Tane re bhanava karya re parka kam Tara kod pura karva dharti aek aasman Tane re medavva patharo pujati E re janani tari pathare athaday chhe
Ho joya na tadh kadi joya varsad na Aek joya chhe tara sukhna sapna Haiye chhe aek tane joyani ham Mothapni methiyoma bhulyo tu bhan Beni ma bap chhe dhartina mota bhagvan Veer maa bap chhe dharatina mota bhagvan
Maa bap chhe kudratni roop keri murti Paisa dolat na aene jarur chhe hufni Maa bap chhe kudratni roop keri murti Paisa dolat na aene jarur chhe hufni
Ho tane suvdavva kidhya ujagara Tane re jamadi aene khadhya tadha tukada Ganga yamuna maa bap tirthnu dham Ae raji to raji thase maro ram Veer maa bap chhe dharatina mota bhagvan Veer maa bap chhe dharatina mota bhagvan.