તારા આશિષ મળ્યાને મારા સપના ફળ્યા તારા આશિષ મળ્યાને કોડ પુરા થયા માઁ તારા પ્રતાપે મને આશિષ મળ્યા તારા દર્શન કર્યા અમે પાવન થયા
મુખ જોઈ તારું માડી દિન મારો જાય છે તારું રે નામ હવે કદી ના ભુલાય રે હો મુખ જોઈ તારું માડી દિન મારો જાય છે તારું રે નામ હવે કદી ના ભુલાય રે હો એવા સંકટ સમયે તમે આવી મળ્યા
તારા આશિષ મળ્યાને મારા સપના ફળ્યા તારા આશિષ મળ્યાને કોડ પુરા થયા માઁ તારા પ્રતાપે મને આશિષ મળ્યા તારા દર્શન કર્યા અમે પાવન થયા
હે જગ જનની તું તો તારણ હાર છે તું છે દયાળી માડી તારો આધાર છે હે જગ જનની તું તો તારણ હાર છે તું છે દયાળી માડી તારો આધાર છે હો માડી તારા રે તેજથી અજવાળા થયા
તારા આશિષ મળ્યાને મારા સપના ફળ્યા તારા આશિષ મળ્યાને કોડ પુરા થયા માઁ તારા પ્રતાપે મને આશિષ મળ્યા તારા દર્શન કર્યા અમે પાવન થયા
તુજ મારુ તીરથને તું જ મારુ ધામ છે ડગલેને પગલે મુખે માડી તારું નામ છે હો તુજ મારુ તીરથને તું જ મારુ ધામ છે ડગલેને પગલે મુખે માડી તારું નામ છે તારો મહિમા ગાવાના મને કોડ જાગ્યા
તારા આશિષ મળ્યાને મારા સપના ફળ્યા તારા આશિષ મળ્યાને કોડ પુરા થયા માઁ તારા પ્રતાપે મને આશિષ મળ્યા તારા દર્શન કર્યા અમે પાવન થયા માઁ તારા પ્રતાપે મને આશિષ મળ્યા.
English version
Maa tara pratape mane ashish madya Maa tara pratape mane ashish madya Tara darshan karya ame pavan thaya Kadi na bhulavje bavdi tu zalje Madhdariyethi mari navdi tu tarje Ho maa tara pratape sukhna sooraj ugya
Tara ashish madyane mara sapna fadya Tara ashish madyane kod pura thaya Maa tara pratape mane ashish madya Tara darshan karya ame pavan thaya
Mukh joi taru madi din maro jay chhe Taru re nam have kadi na bhulay re Ho mukh joi taru madi din maro jay chhe Taru re nam have kadi na bhulay re Ho aeva sankat samaye tame aavi madya
Tara ashish madyane mara sapna fadya Tara ashish madyane kod pura thaya Maa tara pratape mane ashish madya Tara darshan karya ame pavan thaya
He jag janani tu to taran har chhe Tu chhe dayadi maadi taro aadhar chhe He jag janani tu to taran har chhe Tu chhe dayadi madi taro aadhar chhe Ho madi tara re tej thi ajvada thaya
Tara ashish madyane mara sapna fadya Tara ashish madyane kod pura thaya Maa tara pratape mane ashish madya Tara darshan karya ame pavan thaya
Tuj maru tirath ne tu ja maru dham chhe Dagle ne pagle mukhe madi taru nam chhe Ha tuj maru tirath ne tu ja maru dham chhe Daglene pagle mukhe madi taru nam chhe Taro mahima gavana mane kod jaga
Tara ashish madyane mara sapna fadya Tara ashish madyane kod pura thaya Maa tara pratape mane ashish madya Tara darshan karya ame pavan thaya Maa tara pratape mane ashish madya.