હો ગબ્બરના ડુંગરે જઈને તું બેઠી હે ગબ્બરના ડુંગરે જઈને તું બેઠી ગબ્બરના ડુંગરે માં જઈને તું બેઠી આવ ને ઘડીક હેઠી રે માં નોરતાની રાત આવી નોરતાની રાત અરે નોરતાની રાત આવી નોરતાની રાત
એ અંબા બહુચર ને આવો મહાકાળી અંબા બહુચર ને આવો મહાકાળી રમવાને રંગતાળી રે માં નોરતાની રાત આવી નોરતાની રાત એ નોરતાની રાત આવી નોરતાની રાત હે આવી નોરતાની રાત
એ હાજર થાજો રે મારી માતા હિંગળાજ મોગલ સોનલ માં રમવા આવો આજ એ મોમાઈ રવેચી આવો આશાપુરા માં ખમકે ખોડલ આવો સાતે બેની સાથ
એ હાકલ કરતી ને ધરણી ધ્રુજાવતી હાકલ કરતી માડી ધરણી ધ્રુજાવતી આવો ને રુમ ઝૂમ રમતી રે માં નોરતાની રાત આવી નોરતાની રાત એ નોરતાની રાત આવી નોરતાની રાત હે આવી નવલી નવરાત
હે ગરબો લઇને માથે આયા જોગમાયા હરસધ્ધ ભવાની સાથે ચામુંડાને લાવ્યા હો નવલાખ તારલાને ચાંદો પડે ઝાંખો મળી સૌ દેવીઓને ચોક ભર આખો
એ માંડવીમાં દીવડા જગમગ થાતાં માંડવીમાં દીવડા જગમગ થાતાં મનુ રબારી ગુણ ગાતા રે માં નોરતાની રાત આવી નોરતાની રાત એ નોરતાની રાત આવી નોરતાની રાત હે આવી નોરતાની રાત.
English version
Ho gabbarna dungre jaine tu bethi He gabbarna dungre jaine tu bethi Gabbarna dungre maa jaine tu bethi Aav ne ghadik hethi re maa Nortani rat aavi nortani raat Are nortani rat aavi nortani raat
Ae amba bahuchar ne aavo mahakadi Amba bahuchar ne aavo mahakadi Ramvane rangtadi re maa Nortani rat aavi nortani raat Ae nortani rat aavi nortani raat He aavi nortani raat
Ae hajar thajo re mari mata hingdaj Mogal sonal maa ramva aavo aaj Ae momai ravechi aavo ashapura maa Khamare khodal aavo sate beni sath
Ae hakal karti ne dharni dhrujavati Hakal karti madi dharni dhrujavati Aavo ne rum zum ramti re maa Nortani rat aavi nortani raat Ae nortani rat aavi nortani raat He aavi navli navrat
He garbo laine mathe aaya jogmaya Harsaddh bhavani sathe chamundane lavya Ho navlakh tarlane chando pade zankho Madi sau devione chok bhar akho
Ae mandavima divada jagmag thata Mandavima divada jagmag thata Manu rabari gun gata re maa Nortani rat aavi nortani raat Ae nortani rat aavi nortani raat He aavi nortani rat.