હે…રાજા હે…રાજા હે…રાજા દારૂ માં ભાન ભુલ્યો એ માનો પાલવડો જાલ્યો રે
હે માં એ બહુ તન હમજાયોં માં નું કેવું તું ના માન્યો રે હે માં નું કેવું ના માન્યો રે
રાજી છું તને દીકરા દેતી જાવ માંગીલે તને માગ્યું આપું રાજ હે હો મહાકાળી ઊંચા મહેલ વાળી આંગણે રમવા ને આવી છું હું જબરી દેવ છું જોરાળી તારે ઘેર રમવા ને આવી છું હું તારે ઘેર રમવા ને આવી છું
એ માવડી ની વાત ના માન્યો રાજનજી દારૂ એ દાટ તારો વાળ્યો રાજનજી હાથે કરીને રોળ્યાં રાજ રે પાવા ના હાથે કરીન રોળ્યાં રાજ પાવા ના માવડી ની વાત ના માન્યો રાજનજી અલ્યા દારૂ માં ભાન તુંતો ભુલ્યો રાજનજી
મંગળા રાણી ભજતાતા ભાવથી એથી તો માવડી રમવા ને આવતી હો હો માં મંગળા રાણી તને ભજતાતા ભાવ થી એથી તો માવડી રમવા ને આવતી આશિસ દેવા ને તુંતો આવીતી માવલડી આશિસ દેવા ને તુંતો આવીતી માવલડી પાપ થી બહુ અકળા નીતી માવલડી એ માવડી ની વાત ના માન્યો રાજનજી
હો હો દારૂ ના દૈત્ય થી રેહજો તમે છેટા હોય જો તમે મારી માવડી થી ડરતા હો હો દારૂ ના દૈત્ય થી રેહજો તમે છેટા હોય જો તમે મારી માવડી થી ડરતા એ મળશે એ દારે મારી મહાકાળી માવડી ભજો તો તરી જશે જીવન ની નાવડી નજરે જોયા તમે માનો માનવિયું અલ્યા દારૂ થી છેટા તમે રેજો માનવિયું
English version
He raja he raja he raj Daru ma bhan bhulyo ae mano palavdo jalyo re
He maa ae bahu tan hamjayo Maa nu kevu tu na manyo re He maa nu kevu na manyo re
Raji chhu tane dikra deti jaav Magile tane magyu aapu raaj He mahakali uncha mahel vari Aagne ramva ne aavi chhu Hu jabri dev chhu jorari Tare gher ramva ne aavi chhu Hu tare gher ramva ne aavi chhu
Ae mavdi ni vaat na manyo rajanji Daru ae daat taro valyo rajanji Hathe karine rodya raaj re pava na Hathe karin rodya raaj pava na Mavdi ni vaat na manyo rajanji Alya daru ma bhan tuto bhulyo rajanji
Magla rani bhajtata bhav thi Aethi to mavdi ramva ne aavti Ho ho ma magla rani tane bhajtata bhav thi Aethi to mavdi ramva ne aavti Aashis deva ne tuto aaviti mavaldi Aashis deva ne tuto aaviti mavaldi Paap thi bahu akda niti mavaldi Ae mavdi ni vaat na manyo rajanji
Ho ho daru na dety thi rehjo tame chheta Hoy jo tame mari mavdi thi darta Ho ho daru na dety thi rehjo tame chheta Hoy jo tame mari mavdi thi darta Ae malse ae dare mari mahakali mavdi Bhajo to tari jase jivan ni navdi Najre joya tame mano manviyu Alya daru thi chheta tame rejo manviyu