હો તને જો કોઈ મારી પડી રે નથી હો તને જો કોઈ મારી પડી રે નથી તને જો કોઈ મારી પડી રે નથી મને પણ કોઈ તારી ગરજ રે નથી હો મને મળવા નો સમય મળતો રે નથી મને મળવા નો સમય મળતો રે નથી મને પણ કોઈ તારી ગરજ રે નથી
હો હવે તું મુજને ઓળખતો નથી ભલે તું મુજને ઓળખતો નથી મને પણ કોઈ તારી ગરજ રે નથી હો તને જો કોઈ મારી પડી રે નથી મને મળવા નો સમય મળતો રે નથી મને પણ કોઈ તારી ગરજ રે નથી મને પણ કોઈ તારી ગરજ રે નથી
મતલબ ના પ્રેમ ને હું સમજી ના શકી પાપ તારા પેટ નું હું જાણી ના શકી હો તને મારા પ્રેમ ની પરવા જો નથી મને પણ કોઈ ફરક પડતો રે નથી હો દિલ ની વેદના તું જાણતો નથી હો દિલ ની વેદના તું જાણતો નથી તને જો કોઈ મારી પડી રે નથી મને પણ કોઈ તારી ગરજ રે નથી હો તને જો મારી કોઈ પડી રે નથી મને મળવા નો સમય મળતો રે નથી મને પણ કોઈ તારી ગરજ રે નથી મને પણ કોઈ તારી ગરજ રે નથી
મારા ભરોસા ને તોડી તું ગયો મારી લાગણી ને તું સમજી ના શક્યો તારા ખોટા પ્રેમ માં હું ભલે રે ભરમાંની તારી પણ પુરી થઇ જશે રે કહાની હો ભલે મારા પ્રેમ ને સમજતો નથી હો ભલે મારા પ્રેમ ને સમજતો નથી તને જો કોઈ મારી પડી રે નથી મને પણ કોઈ તારી ગરજ રે નથી હો તને જો કોઈ મારી પડી રે નથી મને મળવા નો સમય મળતો રે નથી મને પણ કોઈ તારી ગરજ રે નથી હો મને પણ કોઈ તારી ગરજ રે નથી હો મને પણ કોઈ તારી ગરજ રે નથી
English version
Ho tane jo koi mari padi re nathi Ho tane jo koi mari padi re nathi Tane jo koi mari padi re nathi Mane pan koi tari garaj re nathi Ho mane madva no samay madto re nathi Mane madva no samay madto re nathi Mane pan koi tari garaj re nathi
Ho have tu mujne odakhto nathi Bhale tu mujne odakhto nathi Mane pan koi tari garaj re nathi Ho tane jo koi mari padi re nathi Mane madva no samay madto re nathi Mane pan koi tari garaj re nathi Mane pan koi tari garaj re nathi
Matlab na prem ne hu samji na saki Paap tara pet nu hu jani na saki Ho tane mara prem ni parva jo nathi Mane pan koi farak padto re nathi Ho dil ni vedna tu janto nathi Ho dil ni vedda tu janto nathi Tane jo koi mari padi re nathi Mane pan koi tari garaj re nathi Ho tane jo koi mari padi re nathi Mane madva no samay madto re nathi Mane pan koi tari garaj re nathi Mane pan koi tari garaj re nathi
Mara bharosa ne todi tu gayo Mari lagni ne tu samji na sakyo Tara khota prem ma hu bhale re bharmani Tari pan puri thai jase re kahani Ho bhale mara prem ne samjto nathi Ho bhale mara prem ne samjto nathi Tane jo koi mari padi re nathi Mane pan koi tari garaj re nathi Ho tane jo koi mari padi re nathi Mane madva no samay madto re nathi Mane pan koi tari garaj re nathi Ho mane pan koi tari garaj re nathi Ho mane pan koi tari garaj re nathi