Home » Mangal Mandir Kholo Lyrics in Gujarati

Mangal Mandir Kholo Lyrics in Gujarati

મંગલ મંદિર ખોલો
દયામય મંગલ મંદિર ખોલો

જાવન વન અતિ વેગે વાતવ્યુ
દ્વાર ઊભો શિશુ ભોલો
તિમિર ગાયુ ને જ્યોતિ પ્રકાશ્યો
શિશુને ઉરમા લ્યો
દયામય મંગલ…..

નામ મધુર તમ રત્યો નિરંતર
શિશુ સહ પ્રેમ બોલો
દિવ્ય તૃષા તુર આવ્યો બાલક,
પ્રેમ અમીરસ ધોલો,
દયામય મંગલ…



English version


Mangal Mandir Kholo
Dayaamay Mangal Mandi Kholo

Javan Van Ati Vege Vataavyu
Dwaar Ubho Shishu Bholo
Timir Gayu Ne Jyoti Prakaashyo
Shishune Urama Lyo
Dayaamay Mangal…….

Naam Madhur Tam Ratyo Nirntar
Shishu Sah Preme Bolo
Divya Trusha Tur Aavyo Baalak,
Prem Amiras Dholo,
Dayaamay Mangal…



Scroll to Top