Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors
Search in posts
Search in pages
Gujarati Shlok

Ram Raksha Stotra Lyrics in Gujarati

ચરિ તં રઘુના થસ્ય શતકો ટિ પ્રવિ સ્તરમ્ । એકૈકમક્ષરં પુંસાં મહા પા તક ના શનમ્ ॥ 1 ॥

શ્રી રા મચંદ્રજીનું ચરિ ત્ર,સો કરો ડ (જો જન) વિ સ્તા રવા ળું છે
અને તેનો એક એક અક્ષર,મનુષ્યો ના મહા -પા પનો ના શ કરના રું છે.

ધ્યા ત્વા ની લો ત્પલ શ્યા મં રા મં રા જીવલો ચનમ્।જાનકી લક્ષ્મણો પેતં જટા મુકુટ મંડિ તમ્ ॥ 2 ॥
સા સિ તૂણ ધનુર્બા ણ પા ણિં નક્તં ચરાં તકમ્।સ્વલી લયા જગત્ત્રા તુ મા વિ ર્ભૂતમજં વિ ભુમ્ ॥ 3 ॥
ની લાં (વા દળી )કમળના જેવીજે વી જેનીજે ની શ્યા મ મૂર્તિ છે,એવાં કમળ-સરી ખાં નેત્રવા ળાં સી તા જી
અને લક્ષ્મણ સહિ ત,જટા થી ને મુગુટથી શો ભતા ,તલવા ર,ભા લા અને ધનુષ્યબા ણ જેનાજે ના હા થમાં છે,
એવા રા ક્ષસો ના ના શ કરના ર (કા ળ-રૂપ) અને જગતનું રક્ષણ કરવા મા ટે
પો તા ની લી લા થી જે પ્રગટ થયા છે,તેવા જન્મ વગરના ને સમર્થ,શ્રી રા મચંદ્રજીનું ધ્યા ન ધરવું.

રા મરક્ષાં પઠેત્પ્રા જ્ઞઃ પા પઘ્નીં સર્વકા મદા મ્।શિ રો મે રા ઘવઃ પા તુ ફા લં દશરથા ત્મજઃ ॥ 4 ॥
કૌ સલ્યેયો દૃશૌ પા તુ વિ શ્વા મિ ત્રપ્રિ યઃ શૃતી ।ઘ્રા ણં પા તુ મખત્રા તા મુખં સૌ મિ ત્રિ વત્સલઃ ॥ 5 ॥
પા પને ટા ળના રી અને સર્વ કા મના ને પૂર્ણ કરના રી આ રા મરક્ષા -સ્તુતિ નો પા ઠ કરવો .

રઘુકુળમાં પ્રગટેલા પ્રભુ (રા ઘવ) મા રા મા થા ની રક્ષા કરો ,દશરથના પુત્ર-મા રા કપા ળની રક્ષા કરો ,
કૌ શલ્યા ના પુત્ર-મા રી આંખો ની રક્ષા કરો ,વિ શ્વા મિ ત્રના પ્યા રા -મા રા બે કા નની રક્ષા કરો ,
યજ્ઞ નું રક્ષણ કરના ર મા રી ના સિ કા ની રક્ષા કરો ,લક્ષ્મણજીના પ્યા રા -મા રા મુખની રક્ષા કરો .

જિ હ્વાંવિ દ્યા નિ ધિઃ પા તુ કંઠં ભરતવંદિ તઃ ।સ્કંધૌ દિ વ્યા યુધઃ પા તુ ભુજૌભુ જૌ ભગ્નેશકા ર્મુકઃ ॥ 6 ॥
વિ દ્યા ના ભંડા ર-મા રી જીભની રક્ષા કરો ,ભરતજીએ નમસ્કા ર કરેલરે એવા શ્રી રા મ મા રા કંઠની રક્ષા કરો ,

દિ વ્ય આયુધો ને ધા રણ કરના ર શ્રી રા મ મા રા ખભા ની રક્ષા કરો ,
શિ વજીના ધનુષ્યને ભાં ગના રા રા મચંદ્રજી મા રા ભુજભુ (હા થ)ની રક્ષા કરો .

કરૌ સી તા પતિઃ પા તુ હૃદયં જામદગ્ન્યજિ ત્।મધ્યં પા તુ ખરધ્વંસી ના ભિં જાંબવદા શ્રયઃ ॥ 7 ॥
સી તા ના પતિ રા મચંદ્ર-મા રા હા થની રક્ષા કરો ,પરશુરા મને જીતના ર-મા રા હૃદયની રક્ષા કરો ,ખર-દૈત્યને
મા રના રા -મા રા મધ્ય(શરી ર)ની રક્ષા કરો ,જાંબુવા નના આશ્રય-રૂપ એવા મા રી ના ભિ ની રક્ષા કરો .

સુગ્રી વેશઃ કટિં પા તુ સક્થિ ની હનુમત્-પ્રભુઃ ।ઊરૂ રઘૂત્તમઃ પા તુ રક્ષઃ કુલ વિ ના શકૃત્ ॥ 8 ॥
સુગ્રી વના ઈશ્વર રા મચંદ્ર-મા રી કેડની રક્ષા કરો ,હનુમા નના પ્રભુ મા રા બે ફૂલા (સકિ થની )રક્ષા કરો ,

રક્ષકુળનો ના શ કરના રા -રઘુકુળમાં ઉત્તમ મા રાં બે સા થળો ની રક્ષા કરો .

જાનુની સેતુકૃત્-પા તુ જંઘે દશમુખાં તકઃ ।પા દૌ વિ ભી ષણશ્રી દઃ પા તુ રા મો ઽખિ લં વપુઃ ॥ 9 ॥
સમુદ્ર પર સેતુ બાં ધના ર રા મચંદ્ર-મા રા ગો ઠણની રક્ષા કરો ,રા વણનો ના શ કરના ર મા રી જંઘાની રક્ષા કરો ,
વિ ભી ષણને સંપત્તિ આપના ર-મા રા પગની રક્ષા કરો અને શ્રી રા મચંદ્રજી,તમે મા રા આખા શરી રની રક્ષા કરો .

એતાં રા મબલો પેતાં રક્ષાં યઃ સુકૃતી પઠેત્।સ ચિ રા યુઃ સુખી પુત્રી વિ જયી વિ નયી ભવેત્ ॥ 10 ॥
સુકૃતિ (સા રાં કર્મ)કરના રો જે મનુષ્ય,આ રા મના બળવળી આ રક્ષા -સ્તુતિ નો પા ઠ કરે,રે
તે લાં બા આયુષ્યવા ળો થા ય,સુખી થા ય,પુત્ર પા મે,વિ જય મેળવે અને વિ નયવા ળો થા ય છે.

પા તા ળ-ભૂતલ-વ્યો મ-ચા રિ ણ-શ્ચદ્મ-ચા રિ ણઃ ।ન દ્રષ્ટુમપિ શક્તા સ્તે રક્ષિ તં રા મના મભિઃ ॥ 11 ॥
શ્રી રા મચંદ્રજીના ના મથી જેનેજે નેરક્ષા થઇ હો ય,તેને પા તા ળમાં ,પૃથ્વી પર અને આકા શમાં ફરતા દૈત્યો ,

(હેરા ન તો શું કરે?રે) જો વા ને પણ સમર્થ થતા નથી .

રા મેતિ રા મભદ્રેતિ રા મચંદ્રેતિ વા સ્મરન્।નરો ન લિ પ્યતે પા પૈર્ભુક્તિં મુક્તિં ચ વિં દતિ ॥ 12 ॥
રા મ,રા મભદ્ર અથવા રા મચંદ્રનું જે સ્મરણ કરે છે,તે મનુષ્ય કો ઈ પણ દિ વસ પા પથી ન લેપા તાં ,

સુખ પા મે છે ને મો ક્ષને પ્રા પ્ત કરે છે,

જગજ્જૈત્રૈજ્જૈ ત્રૈક મંત્રેણ રા મના મ્ના ભિ રક્ષિ તમ્।યઃ કંઠે ધા રયેત્તસ્ય કરસ્થાઃ સર્વસિ દ્ધયઃ ॥ 13 ॥
જગતને જીતના ર-એવા એક રા મના મના મંત્રથી ,જેમાંજે માં રક્ષા કરવા માં આવી છે,
એવા આ સ્તો ત્રનો કો ઈ પણ મનુષ્ય પા ઠ કરે તો તેની પા સે સર્વ સિ દ્ધિ ઓ આવી ને ઉભી રહે છે.

વજ્રપંજપં ર ના મેદં યો રા મકવચં સ્મરેત્રેત્।અવ્યા હતા જ્ઞઃ સર્વત્ર લભતે જયમંગળમ્ ॥ 14 ॥
વજ્રપંજપં ર ના મના આ રા મકવચનું જે સ્મરણ કરે,રેતે અખંડ જ્ઞા નવા ળો થા ય છે,
અને સર્વ ઠેકા ણે કી ર્તિ -ર્તિરૂપ કલ્યા ણ(મંગળ) ને મેળવે છે.

આદિ ષ્ટવા ન્-યથા સ્વપ્ને રા મરક્ષા મિ માં હરઃ ।તથા લિ ખિ તવા ન્-ન્પ્રા તઃ પ્રબુદ્ધૌ બુધકૌ શિ કઃ ॥ 15 ॥
બુધ-કૌ શિ ક-ઋષિ ને,સ્વપ્નમાં આવી ને શ્રી સદા શિ વે,જે પ્રમા ણે આ રા મરક્ષા -સ્તો ત્રની રચના કહી ,

તે જ (પ્રબુદ્ધ થયેલા એવા ) તેણે,સવા રમાં વહેલા ઉઠી ને લખી લી ધી છે.

આરા મઃ કલ્પવૃક્ષા ણાં વિ રા મઃ સકલા પદા મ્। અભિ રા મ-સ્ત્રિ લો કા નાં રા મઃ શ્રી મા ન્ સ નઃ પ્રભુઃ ॥ 16 ॥
(આરા મ આપના ર)સર્વ કલ્પવૃક્ષો નાં પણ આરા મરૂપ,સઘળી વિ પત્તિ ઓને દૂર કરના ર,
અને ત્રિ લો કી ને આનંદ આપના રા ,શ્રી રા મચંદ્રજી અમા રા પ્રભુ છે.

તરુણૌ રૂપસંપન્નૌ સુકુમા રૌ મહા બલૌ । પુંડરી ક વિ શા લા ક્ષૌ ચી રકૃષ્ણા જિ નાં બરૌ ॥ 17 ॥
અતિ રૂપ સંપન્ન તરુણ અવસ્થા વા ળા ,સુકુમા ર શરી રવા ળા ,મહા બળવા ળા ,
કમળ સરખાં વિ શા ળ નેત્રવા ળા ,મૃગચર્મ-રૂપી વસ્ત્ર ધા રણ કરના રા ,

ફલમૂલા શિ નૌ દાં તૌ તા પસૌ બ્રહ્મચા રિ ણૌ ।પુત્રૌ દશરથસ્યૈતૌ ભ્રા તરૌ રા મલક્ષ્મણૌ ॥ 18 ॥

ફળ-મૂળ ખા ના રા ,ઇન્દ્રિ યો ને વશ રા ખના રા ,તપ કરના રા ,
બ્રહ્મચર્ય પા ળના રા ,અને દશરથના પુત્ર એવા આ રા મ-લક્ષ્મણ

શરણ્યૌ સર્વસત્ત્વા નાં શ્રેષ્ઠૌ સર્વધનુષ્મતા મ્ ।રક્ષઃ કુલ નિ હંતા રૌ ત્રા યેતાં નો રઘૂત્તમૌ ॥ 19 ॥
(કે જે)જેસર્વ લો કો મા ટે શરણે જવા યો ગ્ય છે,સર્વ ધનુષ્યધા રી ઓમાં ઉત્તમ અને
રા ક્ષસો ના કુળનો ના શ કરના ર છે,તે બે રઘુવંશી ના ઉત્તમ પુરુષો (રા મ-લક્ષ્મણ) અમા રી રક્ષા કરો .

આત્ત સજ્ય ધનુષા વિ ષુસ્પૃશા વક્ષયા શુગ નિ ષંગ સંગિ નૌ ।

રક્ષણા ય મમ રા મલક્ષણા વગ્રતઃ પથિ સદૈવ ગચ્છતાં ॥ 20 ॥

સજ્જ કરેલુંરે લુંધનુષ્ય જેમજે ને ધા રણ કર્યું છે,અને જેમજે નો બી જો હા થ કદી નહિ ખૂટના ર બા ણના ભા થા ને
સ્પર્શ કરે છે,એવા શ્રી રા મ-લક્ષ્મણ મા રુ રક્ષણ કરવા મા ટે પૃથ્વી પા ર સદૈવ મા રી આગળ ચા લજો ,

સન્નદ્ધઃ કવચી ખડ્ગી ચા પબા ણધરો યુવા ।

ગચ્છન્ મનો રથા ન્નશ્ચ (મનો રથો ઽસ્મા કં) રા મઃ પા તુ સ લક્ષ્મણઃ ॥ 21 ॥
સંપૂર્ણ રી તે શસ્ત્ર-સજ્જ થઈને તૈયા ર,કવચ પહેરેલારે લા,ખડગ ધા રણ કરેલારે લા,ને ધનુષ્ય-બા ણ ધરના રા ,
યુવા ન શ્રી રા મચંદ્ર અને લક્ષ્મણજી સા થે રહી ચા લતાં ,તાંતે અમા રું રક્ષણ કરો અને અમા રા મનો રથો પુરા કરો .

રા મો દા શરથિ શ્શૂરો લક્ષ્મણા નુચરો બલી ।કા કુત્સઃ પુરુષઃ પૂર્ણઃ કૌ સલ્યેયો રઘૂત્તમઃ ॥ 22 ॥

દશરથ રા જાના શૂરવી ર પુત્ર,લક્ષ્મણ જેનીજે ની સેવા કરે છે એવા ,

બળિ યા ,કા કુત્સથ કુળમાં જન્મેલા ,સર્વ કા મના થી પૂર્ણ,કૌ શલ્યા ના પુત્ર,રઘુકુળમાં ઉત્તમ,

વેદાં તવેદ્યો યજ્ઞેશઃ પુરા ણ પુરુષો ત્તમઃ ।જાનકી વલ્લભઃ શ્રી મા નપ્રમેય પરા ક્રમઃ ॥ 23 ॥
વેદાં તથી જાણી શકા ય તેવા ,યજ્ઞો ના ઈશ્વર,પુરા ણ પુરુષમાં ઉત્તમ (પુરુષો ત્તમ)
જાનકી જીના પતિ ,શો ભા યમા ન,જેનુંજે નુંપરા ક્રમ જાણી ન શકા ય તેવા ,શ્રી રા મચંદ્રજી

ઇત્યેતા નિ જપેન્નિ ત્યં મદ્ભક્તઃ શ્રદ્ધયા ન્વિ તઃ ।અશ્વમેધા ધિ કં પુણ્યં સંપ્રા પ્નો તિ ન સંશયઃ ॥ 24 ॥
ભગવા નનાં આટલાં ના મ,ભક્તે શ્રદ્ધા રા ખી ને વાં ચવાં ,અથવા તો આ સ્તુતિ નો પા ઠ કરવા થી ,
તે ભક્ત,અશ્વમેઘ યજ્ઞ કરવા ના પુણ્યથી વધા રે પુણ્યને પા મે છે તેમાં સંદેહ નથી .

રા મં દૂર્વા દળ શ્યા મં પદ્મા ક્ષં પી તવા સસમ્ ।સ્તુવંતિ ના ભિ -ર્દિ વ્યૈ-ર્નતે સંસા રિ ણો નરાઃ ॥ 25 ॥
દુર્વા ના દલ જેવાજે વા શ્યા મ વર્ણવા ળા ,કમળના સરખાં નેત્રવા ળા ,અને પી ળાં અસ્ત્ર પહેરના રા ,
શ્રો રા મચંદ્રજીના દિ વ્ય-ના મો ની ,જેઓજે સ્તુતિ કરે છે,તેઓ જન્મ-મરણને પા મતા નથી .

રા મં લક્ષ્મણ પૂર્વજંર્વ જં રઘુવરં સી તા પતિં સુંદરમ્
કા કુત્સ્થં કરુણા ર્ણવં ગુણનિ ધિં વિ પ્રપ્રિ યં ધા ર્મિ કમ્ ।
રા જેંદ્રંજેંદ્રં સત્યસંધં દશરથતનયં શ્યા મલં શાં તમૂર્તિ મ્

વંદે લો કા ભિ રા મં રઘુકુલ તિ લકં રા ઘવં રા વણા રિ મ્ ॥ 26 ॥

શ્રી રા મ કે જે લક્ષ્મણજીના મો ટા ભા ઈ છે,રઘુકુળમાં ઉત્તમ છે,સી તા ના પતિ છે,સુંદર છે,કા કુત્સથ કુળમાં
ઉત્પન્ન થયા છે,કરુણા નો સમુદ્ર છે,ગુણના ભંડા ર-રૂપ છે,બ્રા હ્મણો જેનેજે નેપ્રિ ય છે,ધર્મ કરના રા છે,
રા જાઓના અધિ પતિ છે,સત્ય-પ્રતિ જ્ઞા -વા ળા છે,દશરથના પુત્ર છે,શ્યા મ સ્વરૂપ છે,શાં ત મૂર્તિ વા ળા છે,
લો કો ને આનંદ આપના ર છે,રઘુકુળને શો ભા વના ર છે,અને રા વણના જે શત્રુ છે,

તેવા રઘુકુળમાં જન્મેલા શ્રી રા મને હું નમસ્કા ર કરું છું.

રા મા ય રા મભદ્રા ય રા મચંદ્રા ય વેધસે ।રઘુના થા ય ના થા ય સી તા યાઃ પતયે નમઃ ॥ 27 ॥
રઘુકુળના ના થ,અને સી તા ના પતિ એવા શ્રી રા મ કે જેમજે નાં રા મચંદ્ર અને રા મભદ્ર-એવાં ના મ છે,
(એવા રઘુકુળના ના થ અને સી તા ના પતિ ) શ્રી રા મને હું નમસ્કા ર કરું છું.
શ્રી રા મ રા મ રઘુનંદન રા મ રા મ શ્રી રા મ રા મ ભરતા ગ્રજ રા મ રા મ ।

શ્રી રા મ રા મ રણકર્કશ રા મ રા મ શ્રી રા મ રા મ શરણં ભવ રા મ રા મ ॥ 28 ॥
હે,રઘુનંદન શ્રી રા મ-રા મ-રા મ-રા મ,હે ભરતના મો ટા ભા ઈ શ્રી રા મ-રા મ-રા મ-રા મ,
હે રણસંગ્રા મમાં કઠિ ન જણા તા શ્રી રા મ-રા મ-રા મ-રા મ,હે લક્ષ્મી ને રમા ડના રા શ્રી રા મ-રા મ-રા મ-રા મ,

(અમે તમા રે શરણે છી એ) અમને શરણ આપો .

શ્રી રા મ ચંદ્ર ચરણૌ મનસા સ્મરા મિ શ્રી રા મ ચંદ્ર ચરણૌ વચસા ગૃહ્ણામિ ।

શ્રી રા મ ચંદ્ર ચરણૌ શિ રસા નમા મિ શ્રી રા મ ચંદ્ર ચરણૌ શરણં પ્રપદ્યે ॥ 29 ॥
(હું) શ્રી રા મના ચરણને મન વડે સંભા રું છું,શ્રી રા મના ચરણને વચનથી ગા ઉ છું,
શ્રી રા મના ચરણને મસ્ક્તથી નમું છું,અને શ્રી રા મના ચરણકમળને શરણે જાઉં છું.
મા તા રા મો મત્-પિ તા રા મચંદ્રઃ સ્વા મી રા મો મત્-સખા રા મચંદ્રઃ ।

સર્વસ્વં મે રા મચંદ્રો દયા ળુઃ ના ન્યં જાને નૈવ ન જાને ॥ 30 ॥

મા રી મા તા અને મા રા પિ તા શ્રી રા મચંદ્ર છે,મા રા સ્વા મી રા મચંદ્ર છે,મા રા મિ ત્ર શ્રી રા મચંદ્ર છે,
અને મા રુ સર્વસ્વ શ્રી રા મચંદ્ર છે,બી જા કો ઈને હું મા તા -પિ તા -સ્વા મી -મિ ત્ર અને સર્વસ્વ
તરી કે જાણતો નથી ,કે-રા મચંદ્ર સિ વા ય -બી જા કો ઈને ઓળખા તો પણ નથી ,

દક્ષિ ણે લક્ષ્મણો યસ્ય વા મે ચ (તુ) જનકા ત્મજા ।પુરતો મા રુતિ ર્યસ્ય તં વંદે રઘુનંદનમ્ ॥ 31 ॥
જેમજે ની જમણી બા જુ લક્ષ્મણ છે,ડા બી બા જુ જનકનાં પુત્રી સી તા જી છે,અને જેમજે ની
આગળ ચા લના રા શ્રી હનુમા નજી છે,તે રઘુકુળના કુમા ર શ્રી રા મચંદ્રને હું નમસ્કા ર કરું છું.

લો કા ભિ રા મં રણરંગધી રં રા જીવનેત્રં રઘુવંશના થમ્ ।
કા રુણ્યરૂપં કરુણા કરં તં શ્રી રા મચંદ્રં શરણ્યં પ્રપદ્યે ॥ 32 ॥

લો કો ને આનંદ આપના રા ,રણસંગ્રા મમાં ધી રજ રા ખના રા ,કમળ સરખાં નેત્રવા ળા ,રઘુવંશના ના થ,

દયા ની મૂર્તિ -રૂપ,અને કરુણા થી ભરેલારે લા રા મચંદ્રને શરણે હું જાઉં છું.
મનો જવં મા રુત તુલ્ય વેગં જિ તેંદ્રિ યં બુદ્ધિ મતાં વરિ ષ્ટમ્ ।

વા તા ત્મજં વા નરયૂથ મુખ્યં શ્રી રા મદૂતં શરણં પ્રપદ્યે ॥ 33 ॥

મનના જેવીજે વી ગતિ વા ળા ,વા યુના જેવાજે વા વેગવા ળા ,ઇન્દ્રિ યો ને જીતના ર,બુદ્ધિ મા ન પુરુષો માં વખા ણવા યો ગ્ય,
વા યુના પુત્ર અને વા નરો ના મુખી એવા રા મચંદ્રના દૂતને (હનુમા નજીને) શરણે જાઉં છું.

કૂજંતં રા મરા મેતિ મધુરં મધુરા ક્ષરમ્ ।આરુહ્યકવિ તા શા ખાં વંદે વા લ્મી કિ કો કિ લમ્ ॥ 34 ॥
કવિ તા -રૂપી -ડા ળી પા ર બેસી ને,મી ઠા શ ઉપજે તે રી તે ‘શ્રી રા મ-શ્રી રા મ-શ્રી રા મ’
એવો મધુર સ્વરથી ઉચ્ચા ર કરતા વા લ્મિ કી -રૂપી -કો કિ લને હું શરણે જાઉં છું

આપદા મપહર્તા રં દા તા રં સર્વસંપદા મ્ ।લો કા ભિ રા મં શ્રી રા મં ભૂયો ભૂયો નમા મ્યહં ॥ 35 ॥

આપત્તિ ઓનો ના શ કરના રા ,સર્વ સંપત્તિ ઓને આપના રા ,અને
સર્વ લો કને આનંદ આપના રા એવા શ્રી રા મને હું વા રંવા ર નમસ્કા ર કરું છું.

ભર્જનં ભવબી જાના મર્જનં સુખસંપદા મ્ ।તર્જનં યમદૂતા નાં રા મ રા મેતિ ગર્જનમ્ ॥ 36 ॥
રા મના મનો ઉચ્ચા ર કરવો -તે સંસા રના બી જને ભૂંજીભૂં (શેકી ) ના ખના રો છે.(જન્મ-મરણના કા રણનો
ના શ કરના રો છે)સુખ-રૂપ-સંપત્તિ ઓને શુદ્ધ કરના રો છે અને યમના દૂતો ને તરછો ડી ના ખના રો છે.

રા મો રા જમણિઃ સદા વિ જયતે રા મં રમેશં ભજે
રા મેણા ભિ હતા નિ શા ચરચમૂ રા મા ય તસ્મૈ નમઃ ।
રા મા ન્નાસ્તિ પરા યણં પરતરં રા મસ્ય દા સો સ્મ્યહં

રા મે ચિ ત્તલયઃ સદા ભવતુ મે ભો રા મ મા મુદ્ધર ॥ 37 ॥

રા જાઓમાં મણિ સરખા ,શ્રી રા મચંદ્રજી નિ રંતર જયને પા મે છે.લક્ષ્મી ના પતિ શ્રી રા મને હું ભજું છું,
જે શ્રી રા મે,રા ક્ષસો ની સેના એ હણી ના ખી -તે શ્રી રા મને હું નમસ્કા ર કરું છું.શ્રી રા મ સિ વા ય બી જું કો ઈ શરણે
જવા યો ગ્ય નથી ,હું તે શ્રી રા મનો દા સ છું,શ્રી રા મમાં મા રા ચિ ત્તનો લય થા ઓ.હે શ્રી રા મ મા રો ઉદ્ધા ર કરો .

શ્રી રા મ રા મ રા મેતિ રમે રા મે મનો રમે ।સહસ્રના મ તત્તુલ્યં રા મ ના મ વરા નને ॥ 38 ॥
વા રંવા ર શ્રી રા મનું ના મ જપતો ,હું (માં થી ) મનો હર રા મમાં જ રમું છું.
હે પા ર્વતી ,એક રા મના મ એ બી જાં હજાર ના મ બરો બર છે.
ઇતિ શ્રી બુધકૌ શિ કમુનિ વિ રચિ તં શ્રી રા મ રક્ષા સ્તો ત્રં સંપૂર્ણં ।
બુધકૌ શિ ક-મુનિ એ રચિ ત -રા મરક્ષા સ્તો ત્ર-સંપૂર્ણ




About the author

Gujarati Lyrics

We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.

error: Content is protected !!