મારી જીવન નૈયાને કિનારો નથી મારી જીવન નૈયાને કિનારો નથી મારા પ્રેમ નો તું સાચો સહારો નથી માની લીધું મેં એટલું કે તું મારો નથી કે તું મારો નથી હો..અંતર ના ભાવ લયી ચાહત ની પ્યાસ લયી તારા ભરોસે છોડી મારી આ ઝીંદગી હવે જીવવા નો કોઈ મારે આરો નથી મારા પ્રેમ નો તું સાચો સહારો નથી માની લીધું મેં એટલું કે તું મારો નથી હો..માની લીધું મેં એટલું કે તું મારો નથી
તારી સાથે જે સપના જોયા યાદ કરિ અમે ખૂબ રોયા તારી સાથે જે સપના જોયા યાદ કરિ અમે ખૂબ રોયા પ્રેમ હોય સાચો તો આવું ના થાય હસાવનાર ના રોવડાવી જાય હો..મારી પાપણ નો તું પલકારો નથી હો..મારી પાપણ નો તું પલકારો નથી મારા પ્રેમ નો તું સાચો સહારો નથી માની લીધું મેં એટલું કે તું મારો નથી જાણી લીધું મેં એટલું કે તું મારો નથી
હો હૈયાનું હેત તારું જખી રહ્યા તોય ના પ્રેમ મારો સમજી શક્યા હો હૈયાનું હેત તારું જખી રહ્યા તોય ના પ્રેમ મારો સમજી શક્યા કેટલા જુલમ ને સિતમ ને સહી ફરિયાદ કોઈને કદીના કરિ મારી ધડકન નો તું ધબકારો નથી મારી ધડકન નો તું ધબકારો નથી મારા પ્રેમ નો તું સાચો સહારો નથી માની લીધું મેં એટલું કે તું મારો નથી કે તું મારો નથી હો..અંતર ના ભાવ લયી ચાહત ની પ્યાસ લયી તારા ભરોસે છોડી મારી આ ઝીંદગી મારી જીવન નૈયાને કિનારો નથી મારા પ્રેમ નો તું સાચો સહારો નથી માની લીધું મેં એટલું કે તું મારો નથી હો..માની લીધું મેં એટલું કે તું મારો નથી કે તું મારો નથી કે તું મારો નથી
English version
Mari jivan naiyane kinaro nathi Mari jivan naiyane kinaro nathi Mara prem no tu sacho saharo nathi Mani lidhu me etlu ke tu maro nathi Ke tu maro nathi Ho..antar na bhav layi chahat ni pyas layi Tara bharose chhodi mari aa zindgi Have jivava no koi mare aaro nathi Mara prem no tu sacho saharo nathi Mani lidhu me etlu ke tu maro nathi Ho.. Mani lidhu me etlu ke tu maro nathi
Tari shathe je sapna joya Yaad kari ame khoob roya Tari shathe je sapna joya Yaad kari ame khoob roya Prem hoy sacho to aavu na thay Hasavnar na rovdavi jaay Mari papan no tu palkaro nathi Mari papan no tu palkaro nathi Mara prem no tu sacho saharo nathi Mani lidhu me etlu ke tu maro nathi Jani lidhu me etlu ke tu maro nathi
Ho..haiyanu het taaru jakhi rahya Toy na prem maro samji sakya Ho..haiyanu heet taaru jakhi rahya Toy na prem maro samji sakya Ketla julam ne sitam ne sahi Fariyad koine kadina kari Mari dhadkan no tu dhbkaro nathi Mari dhadkan no tu dhbkaro nathi Mara prem no tu sacho saharo nathi Mani lidhu me etlu ke tu maro nathi Ke tu maro nathi Ho..antar na bhav layi chahat ni pyas layi Tara bharose chhodi mari aa zindgi Mari jivan naiyane kinaro nathi Mara prem no tu sacho saharo nathi Mani lidhu me etlu ke tu maro nathi Ho..mani lidhu me etlu ke tu maro nathi Ke tu maro nathi Ke tu maro nathi