X

Mara Nakh Na Parvala Lyrics | Devangi Patel | Zheelan

મારા નખનાં પરવાળા જેવી ચૂંદલડી રે
મારા નખનાં પરવાળા જેવી ચૂંદલડી
મારી ચૂંદલડીનો રંગ રાતો હો લાડલી
ઓઢોને સાહેબજાજી ચૂંદલડી રે
મારા નખનાં પરવાળા જેવી ચૂંદલડી રે
મારી ચૂંદલડીનો રંગ રાતો હો લાડલી
ઓઢોને સાહેબજાજી ચૂંદલડી રે
મારા નખનાં પરવાળા જેવી ચૂંદલડી રે

જોજો ના ખેલ કોઈ વસમો ના ખેલતા
જોજો ના ખેલ કોઈ વસમો ના ખેલતા
મારી ચૂંદડીને તમે પાછી ના ઠેલતા
મારી ચૂંદડીને તમે પાછી ના ઠેલતા

હો હો તારી રૂદિયાની રાણી બોલે બંધાણી
હું તો ઓઢું તો ઓઢું તારી ચૂંદલડી રે
મારા નખનાં પરવાળા જેવી ચૂંદલડી રે
મારા નખનાં પરવાળા જેવી ચૂંદલડી
મારી ચૂંદલડીનો રંગ રાતો હો લાડલી
ઓઢું તો ઓઢું તારી ચૂંદલડી રે
મારા નખનાં પરવાળા જેવી ચૂંદલડી રે.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.