સપના ની દુનિયા માં લઇ ગઈ રે તું ખોટી વાતો માં છેતરી ગઈ રે તું મતલબ નો પ્રેમ દેખાડી ગઈ તું ગરજ પતિ ત્યારે છોડી ગઈ તું દગો કરવાની વહજા કેવી પડશે દગો કરવાની વહજા કેવી પડશે તારા કરેલા કરમ તને બહુ રે નડશે દિલ તોડવાની વહજા કેવી પડશે દિલ તોડવાની વહજા કેવી પડશે મારા પ્રેમ નો હિસાબ તારે દેવો પડશે મારા પ્રેમ નો હિસાબ તારે દેવો પડશે
તને પ્રેમ કરવાની સજા મળી ગઈ મારી રે ખુશીયો જોને મુજથી રૂઠી ગઈ વિરહ ની નદીઓ માં ડુબાઈ ગયો હું યાદો ના પિંજરે પુરાઈ ગયો હું તું રહે ખુશ એવી દુવા મેં કરી તું રહે ખુશ એવી દુવા મેં કરી તારી બેવફાઈ ને અમે સલામી કરી દિલ તોડવાની વહજા કેવી પડશે દિલ તોડવાની વહજા કેવી પડશે મારા પ્રેમ નો હિસાબ તારે દેવો પડશે મારા પ્રેમ નો હિસાબ તારે દેવો પડશે મારા પ્રેમ નો હિસાબ તારે દેવો પડશે
English version
Dil todvani vahja kevi padse Dil todvani vahja kevi padse Dil todvani vahja kevi padse Mara prem no hisab tare devo padse Radavavani vahja kevi padse Radavavani vahja kevi padse Mara aasu no hishab tare bevo padse Dil todvani vahja kevi padse Dil todvani vahja kevi padse Mara prem no hisab tare devo padse Mara prem no hisab tare devo padse
Sapna ni duniya ma lai gai re tu Khoti vaato ma chetari gai re tu Matlab no prem dekhadi gai tu Garaj pati tyare chhodi gai tu Dago karvani vahja kevi padse Dago karvani vahja kevi padse Tara karela karam tane bahu re nadse Dil todvani vahja kevi padse Dil todvani vahja kevi padse Mara prem no hisab tare devo padse Mara prem no hisab tare devo padse
Tane prem karvani saja mali gai Mari re khushiyo jone mujthi ruthi gai Virah ni nadio ma dubaai gayo hu Yaado na pinjre purai gayo hu Tu rahe khush aevi duva me kari Tu rahe khush aevi duva me kari Tari bewafai ne ame salami kari Dil todvani vahja kevi padse Dil todvani vahja kevi padse Mara prem no hisab tare devo padse Mara prem no hisab tare devo padse Mara prem no hisab tare devo padse