Maahi Lyrics | Shreya Ghoshal | Romance Complicated
Maahi is a Gujarati Love song voiced by Shreya Ghoshal from Romance Complicated. The song is composed by Jatin-Pratik, with lyrics written by Dashrath Mewal.
સર્ગોશી નૈનો એ
કરી નૈનો ની સાથે
દિલ આ હસીને શરમાયું , શરમાયું
ગુસ્તાખી ઓ માં
ગમ ભૂલી ને
મન આ તારા ઇશ્કમાં રંગાયું, રંગાયું
હા…
હો.. ઈબાદત કરી પામી છું તુજને
રહું ના તુજ થી જુદા
તું છે ગુજારીશ મારી પહેલી ને આખરી
તું મારા ઇશ્ક ની અદા
તારા માટે છે જીવવું
મરવું તારા માટે
ઇશ્ક માં દિલ મારુ મલંગ, મારુ મલંગ
દિલ ચાહે ના તૂટે
તારો સાથ ના છૂટે
રાહી ઇશકમાં તું મારી સંગ, તું મારી સંગ.
Sargosi naino ae
Kari naino ni saathe
Dil aa hasine sharmayu, sharmayu
Gustakhi o ma
Gum bhuli ne
Man aa tara ishqma rangayu, rangayu
Haaa……
Ho.. Ibaadat kari pami chhu tujne
Rahu na tuj thi juda
Tu chhe gujarish mari paheli ne aakhri
Tu mara ishq ni adaaa
Tara mate che jivvu
Marvu tara mate
Ishq ma dil maru malang, maru-malang
Dil chahe na tute
Taro sath na chhute
Rahee ishqma tu mari sang ,tu mari sang.
Video
Song details
Romance Complicated Songs Lyrics
| Song | Singers |
|---|---|
| Pehla Varsad | Darshan Raval |
| Tu Ne Hoon | Darshan Raval |
FAQs
Which album or label is Maahi from?
Who sang the song Maahi?
Who composed the music for Maahi?
Who wrote the lyrics of Maahi?
What genre is Maahi?
Related songs
E CHOKARO MANE GAME CHE LYRICS | KAJAL MAHERIYA
AME JIVI LAISHU LYRICS | KAJAL MAHERIYA
તું સમજે તો દિલ નું રાજ હું ખોલું TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU LYRICS | MAHESH VANZARA
TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU LYRICS