Skip to content
Gujarati Lyrics

Mare Virpur Dhame Lyrics in Gujarati

Gujarati Bhajan 7 views August 2, 2023
PDF

મારે વિરપુર ધામે જાવું Lyrics in Gujarati

હારે મારે વિરપુર ધામે જાવું.
કે બાપા ના દર્શનીયે રે…વીરપુરમાં
કે હારે મારે વિરપુર ધામે જાવું.

હારે જાવું બાપા ના દર્શન કરવા જાવું
બાપા ને જીવન ધરવા.
નીરખવા જલારામને રે…વીરપુરમાં
કે હારે મારે વિરપુર ધામે જાવું.

કે હારે મારે સંતના ચરણે જાવું.
કે હૂતો જલારામના ગુણ ગાવું.
કે અવસર આનંદનો રે…વીરપુરમાં.
કે હારે મારે વિરપુર ધામે જાવું.

કે હારે જામ્યો મેળો બાપા ના ધામે.
સોરઠના વીરપુર ગામે.
માનવ મેરા મણ ઉમટે રે…વીરપુરમાં
કે હારે મારે વિરપુર ધામે જાવું.

કે હારે બાપા અન્નુ દાન રે દેતા.
સૌ આનંદે પરસાદ લેતા.
કે હરી હરની હાંકલ રે…વીરપુરમાં.
કે હારે મારે વિરપુર ધામે જાવું.

કે હરે જેણે વીરપુર ધામ નો જોયું.
હે એણે આખુરે આયખું ખોયો.
તો હાલો સૌ પગપાળા રે…વીરપુરમાં.
કે હારે મારે વિરપુર ધામે જાવું.

Mare Virpur Dhame Javu Lyrics in English

Hare maare virpur dhaame jaavu
Ke Bapana darshaniye re virpurma
Ke haare mare virpur dhame javu

Haare jaavu bapana darshan krava javu
Bapane jivan dharava
Nirkhava jalaramne re Virpyrma
Haare maare virpur dhame jaavu

Maare sant na charane jaavu
Ke hu to jalaram na gun gaavu
Ke avasar aanand no re Virpurma
Haare maare virpur dhame jaavu

Haare jaamyo melo bapan dhaame
Sorath na virpur gaame
Maanav meraman umate re virpurma
Haare maare virpur dhame jaavu

Hare bapa annanu daan re deta
Sau aanande parasad leta
Ke hari harni haakal re virpurma
Haare maare virpur dhame jaavu

Hare jene virpur dhaam na joyu
He ene aakhure aayakhu khoyu
To Haalo sau pagwala re virpurma
Haare maare virpur dhame jaavu

Share this song

Related songs

PDF