Skip to content
Gujarati Lyrics

ખમ્મા ખમ્મા રે વાલા ખમ્મા | KHAMMA KHAMMA RE WALA Lyrics

KHAMMA KHAMMA RE WALA Lyrics — Lyrics

Gujarati Bhajan 7 views July 4, 2023
PDF

ખમ્મા ખમ્મા રે વાલા ખમ્મા ખમ્મા,

મંદિર આવો મણિગર માવો,
માવા તમને ખમ્મા ખમ્મા,
ખમ્મા રે ઘની ખમા માવા,
ખમ્મા રે ઘની ખમ્મા,
મંદિર આવો……………

હો વાલા રે હરકાભાઈ બહુ વાટ જોઉં છુ,

આવો મારા અંગ ભીના રાવ માવા,
તમને ખમ્મા ખમ્મા,
મંદિર આવો……………

હો વાલા રે મીઠડાં લાઈને તમને મોતીડે વધાવુ,

દુધાડે પખાઉ તારા પાવ માવા,
તમને ખમ્મા ખમ્મા,
મંદિર આવો……………

હો વાલા રે આશા ઘની છે તારુ વદન જોવાને,

તમ પર ઘનુ માને ભાવ માવા,
તમને ખમ્મા ખમ્મા,
મંદિર આવો……………

વાલા રે પ્રેમાનંદના પ્યારા છેલ છોગાળા,

વેલા આવો નટવર નાવ માવો,
તમને ખમ્મા ખમ્મા,
મંદિર આવો……………

KHAMMA KHAMMA RE WALA KHAMMA KHAMMA,

MANDIR AAVO MAANIGAR MAAVA,
MAAVA TAMNE KHAMMA KHAMMA,
KHAMMA RE GHANI KHAMAA MAAVA,
KHAMMA RE GHANI KHAMMA,
MANDIR AAVO……………

HO WALA RE HARKABHAI UBHI VAAT JOU CHHU,

AAVO MAARA ANG BHINA RAAV MAAVA,
TAMNE KHAMMA KHAMMA,
MANDIR AAVO……………

HO WALA RE MITHADA LAINE TAMNE MOTIDE VADHAVU,

DUDHADE PAKHAALU TAARA PAAV MAAVA,
TAMNE KHAMMA KHAMMA,
MANDIR AAVO……………

HO WALA RE AASH GHANI CHHE TAARU VADAN JOVANE,

TAM PAR GHANU MANE BHAAV MAAVA,
TAMNE KHAMMA KHAMMA,
MANDIR AAVO……………

WALW RE PREMANANDANA PYAAR CHHEL CHHOGAALA,

WELA AAVO NATVAR NAAV MAAVA,
TAMNE KHAMMA KHAMMA,
MANDIR AAVO……………

Share this song

Related songs

PDF