આ માવતર નો સાચો સહારો મારી દીકરી છે તુલસી નો ક્યારો આ માવતર નો સાચો સહારો મારી દીકરી છે તુલસી નો ક્યારો આ માવતર નો સાચો સહારો મારી દીકરી છે તુલસી નો ક્યારો એની મમતા નો કોઈ ના કિનારો એની મમતા નો કોઈ ના કિનારો મારી દીકરી હો..હો..હો મારી દીકરી છે તુલસી નો ક્યારો આ માવતર નો સાચો સહારો
પા-પા પગલી એની રે ગમતી એની ઢીંગલી ને કાલી કાલી વાતો એની રમતો એની ગમતો એનું રડવું ને જીદ ની એ વાતો મારી દીકરી હો..હો..હો મારી દીકરી છે તુલસી નો ક્યારો આ માવતર નો સાચો સહારો મારી દીકરી છે તુલસી નો ક્યારો આ માવતર નો સાચો સહારો
એતો ભણતી મુજને શીખવતી સારા સંસ્કારો ની એ વાતો એના વાલપણી ની મીઠી વરસાદો મીઠી હેલી ની જેમ વરસતી મારી દીકરી હો..હો..હો મારી દીકરી છે તુલસી નો ક્યારો આ માવતર નો સાચો સહારો મારી દીકરી છે તુલસી નો ક્યારો આ માવતર નો સાચો સહારો
મોટી થઇ ને સાસરે જાતી જાણે દેહ થી આ જીવ દૂર થાતો પારકાં ને પોતાના બનાવી રાખે બંને કુળ ની લાજો મારી દીકરી હો..હો..હો મારી દીકરી છે તુલસી નો ક્યારો આ માવતર નો સાચો સહારો મારી દીકરી છે તુલસી નો ક્યારો આ માવતર નો સાચો સહારો
ઘરડા માવતર ની કાળજી લેતી જાણે મરતા ને તણખા નો સહારો દીકરો બની ને કાંધો દેતી જાણે દીકરી નહિ દીકરો મારો મારી દીકરી હો..હો..હો મારી દીકરી છે તુલસી નો ક્યારો આ માવતર નો સાચો સહારો મારી દીકરી છે તુલસી નો ક્યારો આ માવતર નો સાચો સહારો આ માવતર નો સાચો સહારો
English version
Aa mavatar no sacho saharo Mari dikri chhe tulsi no kyaro Aa mavatar no sacho saharo Mari dikri chhe tulsi no kyaro Aa mavatar no sacho saharo Mari dikri chhe tulsi no kyaro Aeni mamta no koi na kinaro Aeni mamta no koi na kinaro Mari dikari ho ho ho Mari dikri chhe tulsi no kyaro Aa mavatar no sacho saharo
Pa-pa pagli aeni re gamti Aeni dhingali ne kali kali vato Aeni ramto aeni gamto Aenu radvu ne jid ni ae vato Mari dikari ho ho ho Mari dikri chhe tulsi no kyaro Aa mavatar no sacho saharo Mari dikri chhe tulsi no kyaro Aa mavatar no sacho saharo
Aeto bhanti mujne sikhavti Sara sanskaro ni ae vato Aena valpan ni mithi varsado Mithi heli ni jem varasti Mari dikari ho ho ho Mari dikri chhe tulsi no kyaro Aa mavatar no sacho saharo Mari dikri chhe tulsi no kyaro Aa mavatar no sacho saharo
Moti thai ne sasare jaati Jane deh thi aa jiv dur thato Parka ne potana banavi Rakhe bane kud ni lajo Mari dikari ho ho ho Mari dikri chhe tulsi no kyaro Aa mavatar no sacho saharo Mari dikri chhe tulsi no kyaro Aa mavatar no sacho saharo
Garda mavtar ni kadji leti Jane marta ne tankh no saharo Dikro bani ne kandho deti Jane dikari nahi dikro maro Mari dikari ho ho ho Mari dikri chhe tulsi no kyaro Aa mavatar no sacho saharo Mari dikri chhe tulsi no kyaro Aa mavatar no sacho saharo Aa mavatar no sacho saharo