હો તોડી નાખ્યા છે તેતો સપના મારા હો તોડી નાખ્યા છે તેતો સપના મારા આપ્યા છે તેતો દિલ ને જખ્મો ઘણા તોડી નાખ્યા છે તેતો સપના મારા આપ્યા છે તેતો દિલ ને જખ્મો ઘણા
પણ યાદ રાખજે એટલું લખી રાખજે મેં કીધેલું મારા હોમું ના તું આવતી મન મોઢું ના બતાવતી અરે ઓરે ઓ બેવફા મન ફરી ના સતાવતી
નજર્યું મળી ને શરૂ થઇ કહાની દિલ થી રે દિલ ની પ્રેમ દોરી બંધાણી ઓ પ્રીતમ ની પ્રીત તો મેતો ના જાણી કિસ્મત માં મારી જુદાઈ લખાણી
જોની જોઈ ને તે મારા પ્રેમ નું આજ ખૂન તે કેમ કર્યું મારા હોમું ના તું આવતી મન મોઢું ના બતાવતી અરે ઓરે ઓ બેવફા મન ફરી ના સતાવતી
હો પલ માં ભૂલી ને તું બીજા ની રે થઇ તોડ્યું આ દિલને તું ચાલી રે ગઈ હો કાંટા આપ્યા રે ફૂલો બતાવી દિલ ની આ દુનિયા મારી લુંટાણી ભલે ભુલાવ્યો તે મુજને મારા હોમું ના તું આવતી મન મોઢું ના બતાવતી અરે ઓરે બેવફા મન ફરી ના સતાવતી મારા હોમું ના તું આવતી મન મોઢું ના બતાવતી અરે ઓરે ઓ બેવફા મન ફરી ના સતાવતી
English version
Ho todi nakhya chhe teto sapna mara Ho todi nakhya chhe teto sapna mara Aapya chhe teto dil ne jakhmo ghana Todi nakhya chhe teto sapna mara Aapya chhe teto dil ne jakhmo ghana
Pan yaad rakhje aetlu Lakhi rakhje me kidhelu Mara homu tu naa aavti Mane modhu naa batavti Are ore bewafa man fari naa satavti
Najryu mali ne saru thai kahani Dil thi re dil ni prem dori bandhani O pritam ni prit to meto na jani Kismat maa mari judai lakhani
Joni joi ne te mara prem nu Aaj khun te kem karyu Mara homu tu naa aavti Mane modhu naa batavti Are ore o bewafa mane fari naa satavti
Ho pal maa bhuli ne tu bija ni re thai Todyu aa dilne tu chali re gai Ho kaata aapya te fulo batavi Dil ni aa duniya mari lutani Bhale bhulavyo te mujne Pan hu nahi bhulu tujne Mara homu naa tu aavti Mane modhu naa batavti Are ore o bewafa man fari naa satavti Mara homu naa tu aavti Mane modhu naa batavti Are ore o bewafa man fari naa satavti