હે… મારા જેવું મેચિંગ કરે મારા જેવા કપડાં પેરે એ મારા જેવું મેચિંગ કરે મારા જેવા કપડાં પેરે મારા જેવું મેચિંગ કરે મારા જેવા કપડાં પેરે કેવું છે પણ કેતી નથી હમજું છું કોય ગોંડો નથી
હો… કેવું નથી કશું મારે શું પડયું છે દિલમાં તારે કેવું નથી કશું મારે શું પડયું છે દિલમાં તારે કેવું છે પણ કેતી નથી હમજું છું કોય ગોંડો નથી અરે અરે રે કેવું છે પણ કેતી નથી હમજું છું કોય ગોંડો નથી
એ આડી નજર ડોઢી નજર આવતા જતા નાખો તું તો નથી કેતી પણ કહી દે તારી ઓખોં એ આડી નજર ડોઢી નજર આવતા જતા નાખો તું તો નથી કેતી પણ કહી દે તારી આંખો
મારા પર તું મરે છે વાતો આખું ગોમ કરે છે મારા પર તું મરે છે વાતો આખું ગોમ કરે છે કેવું છે પણ કેતી નથી હમજું છું કોય ગોંડો નથી
એ મારા જેવું મેચિંગ કરે મારા જેવા કપડાં પેરે મારા જેવું મેચિંગ કરે મારા જેવા કપડાં પેરે કેવું છે પણ કેતી નથી હમજું છું કોય ગોંડો નથી અરે અરે રે કેવું છે પણ કેતી નથી હમજું છું કોય ગોંડો નથી
હો.. દિલની વાતો દિલના દ્વારે કરી લ્યો મનગમતા હારે દિલની વાતો દિલના દ્વારે કરી લ્યો મનગમતા હારે દિલ તારૂ મોનતુ નથી કેવું તારૂં કરતું નથી એ કેવું છે પણ કેતી નથી હમજું છું કોય ગોંડો નથી
એ મારા જેવું મેચિંગ કરે મારા જેવા કપડાં પેરે મારા જેવું મેચિંગ કરે મારા જેવા કપડાં પેરે કેવું છે પણ કેતી નથી હમજું છું કોય ગોંડો નથી અરે અરે રે કેવું છે પણ કેતી નથી હમજું છું કોય ગોંડો નથી એ કહીદેને ચમ કહેતી નથી હમજું છું કોય ગોંડો નથી.
English version
He… Mara jevu matching kare mara jeva kapda pere Ae mara jevu matching kare mara jeva kapda pere Mara jevu matching kare mara jeva kapda pere Kevu chhe pan keti nathi hamju chhu koy godo nathi
Ho… Kevu nathi kashu mare shu padyu chhe dilma tare Kevu nathi kashu mare shu padyu chhe dilma tare Kevu chhe pan keti nathi hamju chhu koy godo nathi Are are re kevu chhe pan keti nah hamju chhu koy godo nathi
Ae aadi najar dodhi najar aavta jata nakho Tu to nathi keti pan kahi de tari aokho Ae aadi najar dodhi najar aavta jata nakho Tu to nathi keti pan kahi de tari aankho
Mara par tu mare chhe vato aakhu gom kare chhe Mara par tu mare chhe vato aakhu gom kare chhe Kevu chhe pan keti nathi hamju chhu koy godo nathi
Ae mara jevu matching kare mara jeva kapda pere Mara jevu matching kare mara jeva kapda pere Kevu chhe pan keti nathi hamju chhu koy godo nathi Are are re kevu chhe pan keti nathi hamju chhu koy godo nathi
Ho… Manni vato man ma tame dabavi na rakho Prit ghela pareva ni kapai jashe pankho Are are re man ni vato man ma tame daba Prit ghela pareva ni kapai jashe pankho
Ho… Dil ni vato dil na dware kari lyo mangamta hare Dil ni vato dil na dware kari lyo mangamta hare Dil taru montu nathi kevu taru kartunathi Ae kevu chhe pan keti nathi hamju chhu koy godo nathi
Ae mara jevu matching kare mara jeva kapda pere Mara jevu matching kare mara jeva kapda pere Kevu chhe pan keti nathi hamju chhu koy godo nathi Are are re kevu chhe pan keti nathi hamju chhu koy godo nathi Ae kahide ne cham kaheti nathi hamju chhu koy godo nathi.