VAGADO MANJIRA LYRICS | MAHESH VANZARA
VAGADO MANJIRA is a Gujarati Bewafa (બેવફા) song voiced by Mahesh Vanzara from T-Series Gujarati. The song is composed by Dipesh Chavda, with lyrics written by Ramesh Vachiya.
હે… તને હમજાયોં તોય તું હમજ્યો ના
પ્રેમના નામે તને મળે છે દગા
એ તારા ભઈયોની વાત તું મોંન્યો ના
એટલે ગોંડા તારે આયા છે વખા
અરે અરે અરે તારી જાનુડી નિકળી દગાબાજ
હા… તારી જાનુડી નિકળી દગાબાજ
વગાડો હવે મંજીરા
એ તને પીતો કર્યો રમ-વિસ્કી
એ બીજે પીવે જલજીરા
એ… કડવા લાગે ભઈબંધો
ભડવા લાગે ભાઈબંધો
હમજાયોં હમજ્યો ના
વાગે મંજીરા
અરે અરે અરે તારી જાનુડી વેતરી ગઈ
વગાડો હવે મંજીરા
એ હમજાયોં તને નતો રે હમજતો
કરીને ગઈ ભઈલા તને રે ભટકતો
હા… હાચુ તને કેતા તો ચઢતો તને ચટકો
બેવફા છે તારા કાળજાનો કટકો
એ તું પડયો છે રોવામાં
એ ફરે છે ગોવામાં
ભઈની જાનુ છેતરી ગઈ
હવે પડયા ભઈ ધીરા
તારી બબુડી નિકળી દગાબાજ
લઈ ફરતા ફરો મંજીરા
હો… પ્રેમ એટલો કરતા ભઈ એની ઓખે ભાળતા
ગોમ આખું કહેતું તોય કોઈનું ના હોંભળતા
હો… ભઇયોંની મહેફિલથી દૂર ભઈ ભાગતા
પ્રેમ તારો હાચો ભયલા એ કરી ગઈ વાર્તા
એ ગાડીયો રે વેચાઈ દીધી
દેવા રે કરાય દીધા
કરી નોખ્યાં ઘુઘરા જેવા
વાગે મંજીરા
હો… તારી બબુડી નિકળી દગાબાજ
લઈ ફરતા ફરો મંજીરા
અરે અરે અરે તારી જાનુડી વેતરી ગઈ
વગાડો હવે મંજીરા.
He… Tane hamjayo toy tu hamjyo na
Prem na name tane male chhe daga
Ae tara bhaiyo ni vat tu monyo na
Aetle goda tare aaya chhe vakha
Are are are tari janudi nikali dagabaj
Ha… Tari janudi nikali dagabaj
Vagado have manjira
Ae tane pito karyo rum viski
Ae bije pive jaljira
Ae… Kadva lage bhaibandho
Bhadva lage bhaibandho
Hamjayo hamjyo na
Vage manjira
Are are are tari janudi vetari gai
Vagado have manjira
Ae hamjayo tane nato re hamjato
Karine gai bhaila tane re bhatkato
Ha… Hachu tane keta to chadhto tane chatko
Bewafa chhe tara kaljano katko
Ae tu padyo chhe rovama
Ae fare chhe govama
Bhai ni janu chhetari gai
Have padya bhai dhira
Tari babudi nikali dagabaj
Lai farta faro manjira
Ho.. Prem aetlo karta bhai aeni aokhe bhalta
Gom aakhu kahetu toy koinu na hombhadta
Ho… Bhaiyo ni mahefil thi dur bhagta
Prem taro hacho bhayla ae kari gai varta
Ae gadiyo re vechai didhi
Deva re karay diha
Kari nokhya ghughara jeva
Vage manjira
Ho… Tari babudi nikali dagabaj
Lai farta faro manjira
Are are are tari janudi vetari gai
Vagado have manjira.
Video
Song details
T-Series Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| NASIBMA LAKHE TAMNE AGAD | Mahesh Vanzara |
| SAT JANAM | Gaman Santhal |
| SAT JANAM | Gaman Santhal |
| SAT JANAM | Gaman Santhal |
| SAT JANAM | Gaman Santhal |
| HASTA CHAHERA NE PUCHI LEJO | Kajal Maheriya |
| KASH AAPDE MALYA NA HOT | Kajal Maheriya |
| VAT NO SAVAL CHE | Hiral Raval |
| SHIYADIYA KARVA MANGE HAVAJ NO SHIKAR | Vijay Suvada |
| BHAMRALI | Dilip Thakor |
FAQs
Which album or label is VAGADO MANJIRA from?
Who sang the song VAGADO MANJIRA?
Who composed the music for VAGADO MANJIRA?
Who wrote the lyrics of VAGADO MANJIRA?
What genre is VAGADO MANJIRA?
Related songs
SAYABA TAMANE EK VAAT KEVI LYRICS | RAKESH BAROT, KAJAL MAHERIYA
TU KHUSH THAI NE FARJE LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)
RADVU TAMARE PADSE LYRICS | MAHESH VANZARA
GOMDA NI GOTHAN LYRICS | RAKESH BAROT
માતૃભૂમિ MATRUBHUMI LYRICS | NARESH THAKOR
MATRUBHUMI LYRICS