Skip to content
Gujarati Lyrics

Mehndi Te vavi Lyrics in Gujarati

Gujarati Lokgeet 6.5k views December 11, 2023
PDF

મહેંદી તે વાવી માલવેને એનો રંગ ગયો ગુજરાત રે,
મહેંદી રંગ લગીયો.

નાનો દિયારીયો લડકો ને કાઈ લવિયો મહેંદી ના છોડ રે,
મહેંદી વાગી..
મહેંદી તે વાવી માલવેને આનો રંગ ગયો ગુજરાત રે,
મહેંદી રંગ લગીયો.

વાટી ભુશી ને ભર્યો વાટકો ને ભાભી રંગો તારા હાથ રે,
મહેંદી વાગી..
મહેંદી તે વાવી માલવેને એનો રંગ ગયો ગુજરાત રે,
મહેંદી રંગ લગીયો.

હાથે રંગી ને વીરા કોને કરું આનો જોનારો પરદેશ રે,
મહેંદી રંગ લગીયો.
મહેંદી તે વાવી માલવેને એનો રંગ ગયો ગુજરાત રે,
મહેંદી રંગ લગીયો.

Mehndi te vavi malvene eno rang gayo gujarat re,
Mehndi rang lagiyo.

Naano diyariyo laadko ne kai laviyo mehndi na chod re,
Mehndi rang..
Mehndi te vavi malvene ano rang gayo gujarat re,
Mehndi rang lagiyo.

Vaati bhushi ne bharyo vatko ne bhabhi rango tamara hath re,
Mehndi rang..
Mehndi te vavi malvene eno rang gayo gujarat re,
Mehndi rang lagiyo.

Hathe rangi ne veera kone karu ano jonaro pardesh re,
Mehndi rang lagiyo.
Mehndi te vavi malvene eno rang gayo gujarat re,
Mehndi rang lagiyo.

Share this song

Related songs

Leave a comment

PDF