તું સબને દેખે માતાજી તું સૌને દેખે માતાજી તુજને કોઈ ન દેખે મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશે માં કેવા કેવા વેશે મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશે માં કેવા કેવા વેશે
ડગલે પગલે કંકુ ઝરતા મારગ રાતો રાતો માં મારગ રાતો રાતો આ ચાંદનીનો ચંદરવો માથે લીલી કોર લીહરાતો માં લીલી કોર લીહરાતો
ડગલે પગલે કંકુ ઝરતા મારગ રાતો રાતો માં મારગ રાતો રાતો આ ચાંદનીનો ચંદરવો માથે લીલી કોર લીહરાતો માં લીલી કોર લીહરાતો
નવલાખુ ભેળી માં તાલી નવલાખુ ભેળી માં તાલી લેશે ને કાંઈ દેશે મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશે માં કેવા કેવા વેશે મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશે માં કેવા કેવા વેશે.
Tu sabne dekhe mataji Tu saune dekhe mataji Tujane koi na dekhe Mogal aavae navrat ramva Keva keva veshe maa Keva keva veshe Mogal aavae navrat ramva Keva keva veshe maa Keva keva veshe
Dagale pagale kanku jharta Marg raato raato maa Marg raato raato Aa chandanino chandarvo mathe Lili kor lihrato maa Lili kor lihrato
Dagale pagale kanku jharta Marg raato raato maa Marg raato raato Aa chandanino chandarvo mathe Lili kor lihrato maa Lili kor lihrato
Navlakhu bheli maa tali Navlakhu bheli maa tali Keshe ne kai deshe Mogal aavae navrat ramva Keva keva veshe maa Keva keva veshe Mogal aavae navrat ramva Keva keva veshe maa Keva keva veshe.