એ મોનીજા હાહરા મોનીજા હાહુ લઇ ને આયો તારી છોરી નું માગુ મોનીજા હાહરા મોનીજા હાહુ લઇ ને આયો તારી છોરી નું માગુ તારી છોરી ને કરું હું તો લવ એને ભૂલી ને હૂં મરી જઉં
અલ્યા હોભડ
આજ કીધું કાલ પાસો કેવા નઈ આવું મોનીજા હાહરા મોન કેવું મારુ આજ કીધું કાલ પાસો કેવા નઈ આવું મોનીજા હાહરા મોન કેવું મારુ તારી છોરી ને કરું હું તો લવ એને ભૂલી ને હૂં મરી જઉં તારી ઢબૂડી ને કરું હું તો લવ એને ભૂલી ને હૂં મરી જઉં
એ છોરી તો હાપનો ભારો ઘર માં ક્યાં સુધી રાખશે લઇને મને ભાગશે તો એ દાડે શું જાગશે
એ છોરી તો હાપનો ભારો ઘર માં ક્યાં સુધી રાખશે લઇને મને ભાગશે તો એ દાડે શું જાગશે
એ બદનામી ગામ માં થઇ જશે તારી એના પેલા વાત માની લે મારી બદનામી ગામ માં થઇ જશે તારી એના પેલા વાત માની લે મારી તારી છોરી ને કરું પાકો લવ એને ભૂલી ને નક્કી મરી જઉં તારી છોરી ને કરું હું તો લવ એને ભૂલી ને હૂં મરી જઉં
સાચો રે પ્રેમ કરું છું માટે કેવા આવ્યો એટલો તો જોઈ લે હું છું ડાહ્યો સાચો રે પ્રેમ કરું છું માટે કેવા આવ્યો એટલો તો જોઈ લે હું છું રે ડાહ્યો તારી છોરી ને કરું હું તો લવ એને ભૂલી ને હૂં મરી જઉં
તારી ડોટર ને કરું હૂં તો લવ એને ભૂલી ને હૂં મરી જઉં તારી છોરી ને કરું હું તો લવ એને ભૂલી ને હૂં મરી જઉં.
English version
Ae monija hahra monija hahu Laine aayo tari chhori nu magu Monija hahra monija hahu Laine avyo tari chhori nu magu Tari chhori ne karu hu to love Aene bhooli ne hu mari jau
Alya hobhad
Aaj kidhu kaal paso keva nai aavu Monija hahra mon kevu maru Aaj kidhu kaal paso keva nai aavu Monija hahra mon kevu maru Tari chhori ne karu hu to love Aene bhooli ne hu mari jau Tari dhaboodi ne karu hu to love Aene bhooli ne hu mari jau
Ae chhori to haap no bharo Ghar ma kya sudhi rakhshe Laine mane bhagshe to Ae dade shu jagshe
Ae chhori to haap no bharo Ghar ma kya sudhi rakhshe Laine mane bhagshe to Ae dade shu jagshe
Ae badnaami gaam ma thai jashe tari Aena pela vaat maani le mari Badnaami gaam ma thai jashe tari Aena pela vaat maani le mari Tari chhori ne karu hu to love Aene bhooli ne nakki mari jau Tari chhori ne karu hu to love Aene bhooli ne hu mari jau
Ae mara jevo jamaai tane nahi re made Cham tu hahra mane re nade Ae mara jevo jamaai tane nahi re made Cham tu hahra mane re nade
Sacho re prem karu chhu mate keva avyo Etlo to joi le hu chhu dahyo Sacho re prem karu chhu mate keva avyo Etlo to joi le hu chhu re dahyo Tari chhori ne karu hu to love Aene bhooli ne hu mari jau
Tari daughter ne karu hu to love Aene bhooli ne hu mari jau Tari chhori ne karu hu to love Aene bhooli ne hu mari jau.