Morli te chaali ranga rusane Lyrics in Gujarati by Diwaliben Bhil
મોરલી તો ચાલી રંગ રૂસણે રે….૨
કોણ મનાવા જાય રંગ મોરલી…૨
મોરલી તો ચાલી રંગ રૂસણે રે….૨
સસરો મનાવા જાય રંગ મોરલી….૨
સસરાંની વારી હુંતો નહીં રે વળું રે,
હા.. હા.. હોવે હું તો મારે મહિયર જઈશ રંગ મોરલી
મોરલી તો ચાલી રંગ રૂસણે રે….૨
જેઠ મનાવા જાય રંગ મોરલી….૨
જેઠજીની વારી હુંતો નહીં રે વળું રે,
હા.. હા.. હોવે હુંતો મારે મહિયર જઈશ રંગ મોરલી
મોરલી તો ચાલી રંગ રૂસણે રે….૨
દિયર મનાવા જાય રંગ મોરલી….૨
દિયરિયાની વારી હુંતો નહીં રે વળું રે,
હા.. હા.. હોવે હું તો મારે મહિયર જઈશ રંગ મોરલી
મોરલી તો ચાલી રંગ રૂસણે રે….૨
પરણ્યો મનાવા જાય રંગ મોરલી….૨
પરણ્યાની વારી હું તો ઝટ રે વળું રે,
હા.. હા.. હોવે હું તો મારે મહિયર નહીં જાવ રંગ મોરલી
મોરલી તો ચાલી રંગ રૂસણે રે….૨
Morli te chaali ranga rusane
Morli te chali rang rushne
Kon manaava jaay rang morali
Kon manava jaay rang morli
Morli te chali rang rushne…
Sasaro manava jaay rang morali
Sasara ni vaari hu to nahi valu re
Ha ha hove hu to maare mahiyar jaish rang morali
Morali to chali rang rusane…
Jeth manava jaay ranga morli
Jethaji ni vaari huto nahi valu re
Ha ha hove hu to maare mahiyar jaish rang morali
Morali to chali rang rusane…
Diyar manava jaay rang morali
Diyar ni vaari huto nahi re valu re
Ha ha hove hu to maare mahiyar jaish rang morali
Morali to chali rang rusane
Video
Related songs
Ghor Andhari Re Rataldi Gujarati Lyrics
Shivaji Nu Halaradu Gujarati Lyrics (શિવાજીનું હાલરડું – ઝવેરચંદ મેઘાણી)
Shivaji Nu Halaradu Gujarati Lyrics
હે આખી દુનિયા એ જોયા | He akhi duniya ae joya mogha Lyrics
He akhi duniya ae joya mogha Lyrics
Man mor bani thanghat kare lyrics – મોર બની થનઘાટ કરે
Man mor bani thanghat kare lyrics &
Gor Karo Re Ukel Gujarati Lyrics
ઝૂલડીને કારણે વાલો જઇ જમુના માં બેઠા જો Lyrics in Gujarati
Lyrics in Gujarati