Skip to content
Gujarati Lyrics

Na Puchva Rahi Na Kehva Rahi Lyrics | Rajdeep Barot

Gujarati Song 33 views February 19, 2021
PDF

Na Puchva Rahi Na Kehva Rahi is a Gujarati Bewafa (બેવફા) song voiced by Rajdeep Barot from Musicaa Digital. The song is composed by Mehul Chauhan, with lyrics written by Jeet Vaghela.

હો બે ઓખો ની શરમ તન ના નડી રે
હો બે ઓખો ની શરમ તન ના અડી રે
કોણ જાણે કોને તન કરી આવી હળી રે

હો બે ઓખો ની શરમ તન ના નડી રે
કોણ જાણે કોને તને કરી આવી હળી રે
કોના કેવા થી આ હાથ છોડી ગઈ
જન્મો જનમ નો આ સાથ છોડી ગઈ
કોના કેવા થી આ હાથ છોડી ગઈ
જન્મો જનમ નો આ સાથ છોડી ગઈ
ના પુછવા રઇ ના કેવા રઇ
આ જિંદગી મારી તું બગાડીન ગઈ

હો ના પુછવા રઇ ના કેવા રઇ
આ જિંદગી મારી તું બગાડીન ગઈ
હો બે ઓખો ની શરમ તન ના અડી રે
કોણ જાણે કોને તન કરી આવી હળી રે

કોક તો ચડવા કરે ખોટી શિખામણ આપે
હાચુ ખોટું છું છે જાનુ તને ચમ ના ખબર પડે
હો..હો કોક તો ચડવા કરે ખોટી શિખામણ આપે
હાચુ ખોટું છું છે જાનુ તને ચમ ના ખબર પડે
હો પારકા ની વાતો માં તુંતો આવી ગઈ
જોયા વિચાર્યા વિના તુંતો હાલી ગઈ
પારકા ની વાતો માં તુંતો આવી ગઈ
જોયા વિચાર્યા વિના તુંતો હાલી ગઈ
ના પુછવા રઇ ના કેવા રઇ
આ જિંદગી મારી તું બગડીન ગઈ

હો ના પુછવા રઇ ના કેવા રઇ
આ જિંદગી મારી તું બગડીન ગઈ
હો બે ઓખો ની શરમ તન ના અડી રે
કોણ જાણે કોણે તન કરી આવી હળી રે

હો આખો એ જોયેલું પણ જાનુ બધું ખોટું પડે
બે કસૂર દિલ છે મારુ કેમ કરી સાબિત કરે
હો..હો..હો આખો એ જોયેલું પણ જાનુ બધું ખોટું પડે
બે કસૂર દિલ છે મારુ કેમ કરી સાબિત કરે
હો લોકો ની વાતો માં મને રડાવી ગઈ
હાચા પ્રેમી ને તુંતો ઠુકરાવી ગઈ
લોકો ની વાતો માં મને રડાવી ગઈ
હાચા પ્રેમી ને તુંતો ઠુકરાવી ગઈ

ના પુછવા રઇ ના કેવા રઇ
આ જિંદગી મારી તું બગડીન ગઈ
ના પુછવા રઇ ના કેવા રઇ
આ જિંદગી મારી તું બગડીન ગઈ
હો બે ઓખો ની શરમ તન ના અડી રે
કોણ જાણે કોણે તને કરી આવી હળી રે

Ho be okho ni saram tan na nadi re
Ho be okho ni saram tan na adi re
Kon jane kone tan kari aavi hari re

Ho be okho ni saram tan na nadi re
Kon jane kone tane kari aavi hari re
Kona keva thi aa hath chhodi gai
Janmo janam no aa sath chhodi gai
Kona keva thi aa hath chhodi gai
Janmo janam no aa sath chhodi gai
Na puchva rai na keva rai
Aa jindagi mari tu bagadin gai

Ho na puchva rai na keva rai
Aa jindagi mari tu bagadin gai
Ho be okho ni saram tan na adi re
Kon jane kone tan kari aavi hari re

Kok to chadava kare khoti shikhaman aape
Hachu khotu chhu chhe janu tane cham na khabar pade
Hoho kok to chadava kare khoti shikhaman aape
Hachu khotu chhu chhe janu tane cham na khabar pade
Ho parka ni vato ma tuto aavi gai
Joya vicharya vina tuto hali gai
Parka ni vato ma tuto aavi gai
Joya vichara vina tuto hali gai
Na puchva rai na keva rai
Aa jindagi mari tu bagadin gai

Ho na puchva rai na keva rai
Aa jindagi mari tu bagadin gai
Ho be okho ni saram tan na adi re
Kon jane kone tane kari aavi hari re

Ho aakho ae joyelu pan janu badhu khotu pade
Be kasur dil chhe maru kem kari sabit kare
Ho ho aakho ae joyelu pan janu badhu khotu pade
Be kasur dil chhe maru kem kari sabit kare
Ho loko ni vato ma mane radavi gai
Hacha prem ne tuto thukravi gai
Loko ni vato ma mane radavi gai
Hacha prem ne tuto thukravi gai

Na puchva rai na keva rai
Na puchva rai na keva rai
Na puchva rai na keva rai
Aa jindagi mari tu bagadin gai
Ho be okho ni saram tan na adi re
Kon jane kone tane kari aavi hari re

Share this song

Video

Song details

Singer Rajdeep Barot
Lyricist Jeet Vaghela
Director Mehul Chauhan
Publisher Musicaa Digital

Musicaa Digital Songs Lyrics

Song Singers
TARA DILMAA HATO PREM MARI AANKHONO VEHAM Ashok Thakor
JIVTHI VADHU JANU MANE PREM KARE CHHE Vardan Barot
Kato Tane Bhuli Jaisu Kato Duniya Chhodi Daisu Rohit Thakor

FAQs

Which album or label is Na Puchva Rahi Na Kehva Rahi from?
Na Puchva Rahi Na Kehva Rahi is from Musicaa Digital.
Who sang the song Na Puchva Rahi Na Kehva Rahi?
The song Na Puchva Rahi Na Kehva Rahi was sung by Rajdeep Barot.
Who composed the music for Na Puchva Rahi Na Kehva Rahi?
The music for Na Puchva Rahi Na Kehva Rahi was composed by Mehul Chauhan.
Who wrote the lyrics of Na Puchva Rahi Na Kehva Rahi?
The lyrics for Na Puchva Rahi Na Kehva Rahi were written by Jeet Vaghela.
What genre is Na Puchva Rahi Na Kehva Rahi?
Na Puchva Rahi Na Kehva Rahi is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF