Skip to content
Gujarati Lyrics

TARA DILMAA HATO PREM MARI AANKHONO VEHAM LYRICS | ASHOK THAKOR

Gujarati Song 13 views March 28, 2023
PDF

TARA DILMAA HATO PREM MARI AANKHONO VEHAM is a Gujarati Sad song voiced by Ashok Thakor from Musicaa Digital. The song is composed by Hardik Rathod, with lyrics written by Ashok Thakor.

હો તારા દિલમાં હતો પ્રેમ મારી આંખોનો વહેમ
હો તારા દિલમાં હતો પ્રેમ મારી આંખોનો વહેમ
ભર્યું દિલમાં તારા ઝેર ના કરી તે મારી કેર

હો તારા દિલમાં હતો પ્રેમ મારી આંખોનો વહેમ
ભર્યું દિલમાં તારા ઝેર ના કરી તે મારી કેર
હો જાલીમ જમાનો નથી કરતો કોઈ રહેમ
જાલીમ જમાનો નથી કરતો કોઈ રહેમ
કોઈ રહેમ

તારા દિલમાં હતો પ્રેમ મારી આંખોનો વહેમ
ભર્યું દિલમાં તારા ઝેર ના કરી તે મારી કેર

હો તું રુઠે તો જિંદગી રુઠે
તું નહિ હોય તો જીવ નહિ રહે
હો તારી ખુશી માં મારી ખુશી છે હવે
એવું કેનારા આજ છોડી ગ્યા અમને
છોડી ગ્યા અમને

હો મારી વફામાં શું ખોટ પડી ઓ બેરહેમ
મારી વફામાં શું ખોટ પડી ઓ બેરહેમ
ઓ બેરહેમ

મારુ જીવન કર્યું ઝેર શું મળ્યું તને કે
મારુ જીવન કર્યું ઝેર શું મળ્યું તને કે
જાલીમ જમાનો નથી કરતો કોઈ રહેમ
જાલીમ જમાનો નથી કરતો કોઈ રહેમ
કોઈ રહેમ

હો તારા દિલમાં હતો પ્રેમ મારી આંખોનો વહેમ
ભર્યું દિલમાં તારા ઝેર ના કરી તે મારી કેર

હો આશા અધૂરી મળી છે નિરાશા
કહું મારા દિલને તું એને ભૂલી જા
હો કર્યા ગુનાની મળી છે આ સજા
તોયે તારી ખુશીઓ ની માંગુ હું દુવા
માંગુ હું દુવા

હો તારી યાદોમાં હવે રાત દિન રોવાનું રહ્યું
તારી યાદોમાં રાત દિન રોવાનું રહ્યું
રોવાનું રહ્યું

હો મારા સપનામાં છે તું જિંદગીમાં નથી તું
મારા સપનામાં છે તું જિંદગીમાં નથી તું
જાલીમ જમાનો નથી કરતો કોઈ રહેમ
જાલીમ જમાનો નથી કરતો કોઈ રહેમ
કોઈ રહેમ

હો તારા દિલમાં હતો પ્રેમ મારી આંખોનો વહેમ
ભર્યું દિલમાં તારા ઝેર ના કરી તે મારી કેર.

Ho tara dilmaa hato prem mari ankhono veham
Ho tara dilmaa hato prem mari ankhono veham
Bharyu dilmaa tara zer na kari te mari care

Ho tara dilmaa hato prem mari ankhono veham
Bharyu dilmaa tara zer na kari te mari care
Ho jalim jamano nathi karto koi reham
Jalim jamano nathi karto koi reham
Koi reham

Tara dilmaa hato prem mari ankhono veham
Bharyu dilmaa tara zer na kari te mari care

Ho tu ruthe to jindagi ruthe
Tu nahi hoy to jeev nahi rahe
Ho tari khushi ma mari khushi chhe have
Aevu kenara aaj chhodi gya amane
Chhodi gya amane

Ho mari wafama shu khot padi ao bereham
Mari wafama shu khot padi ao bereham
Ao bereham

Maru jeevan karyu zer shu malyu tane ke
Maru jeevan karyu zer shu malyu tane ke
Jalim jamano nathi karto koi reham
Jalim jamano nathi karto koi reham
Koi reham

Ho tara dilmaa hato prem mari ankhono veham
Bharyu dilmaa tara zer na kari te mari care

Ho asha adhuri mali chhe nirasha
Kahu mara dilne tu aene bhuli jaa
Ho karya gunani mali chhe aa saja
Toye tari khushio ni mangu hu duva
Mangu hu duva

Ho tari yadoma have rat din rovanu rahyu
Tari yadoma rat din rovanu rahyu
Rovanu rahyu

Ho mara sapnama chhe tu jindagima nathi tu
Mara sapnama chhe tu jindagima nathi tu
Jalim jamano nathi karto koi reham
Jalim jamano nathi karto koi reham
Koi reham

Ho tara dilmaa hato prem mari ankhono veham
Bharyu dilmaa tara zer na kari te mari care.

Share this song

Video

Song details

Singer Ashok Thakor
Lyricist Ashok Thakor
Director Hardik Rathod
Genre Sad
Publisher Musicaa Digital

Musicaa Digital Songs Lyrics

Song Singers
JIVTHI VADHU JANU MANE PREM KARE CHHE Vardan Barot
Na Puchva Rahi Na Kehva Rahi Rajdeep Barot
Kato Tane Bhuli Jaisu Kato Duniya Chhodi Daisu Rohit Thakor

FAQs

Which album or label is TARA DILMAA HATO PREM MARI AANKHONO VEHAM from?
TARA DILMAA HATO PREM MARI AANKHONO VEHAM is from Musicaa Digital.
Who sang the song TARA DILMAA HATO PREM MARI AANKHONO VEHAM?
The song TARA DILMAA HATO PREM MARI AANKHONO VEHAM was sung by Ashok Thakor.
Who composed the music for TARA DILMAA HATO PREM MARI AANKHONO VEHAM?
The music for TARA DILMAA HATO PREM MARI AANKHONO VEHAM was composed by Hardik Rathod.
Who wrote the lyrics of TARA DILMAA HATO PREM MARI AANKHONO VEHAM?
The lyrics for TARA DILMAA HATO PREM MARI AANKHONO VEHAM were written by Ashok Thakor.
What genre is TARA DILMAA HATO PREM MARI AANKHONO VEHAM?
TARA DILMAA HATO PREM MARI AANKHONO VEHAM is a Gujarati Sad song.

Related songs

PDF