Skip to content
Gujarati Lyrics

VADALE LAKHYU TARU NOM LYRICS | RAKESH BAROT

Gujarati Song 4 views June 5, 2023
PDF

VADALE LAKHYU TARU NOM is a Gujarati Sad song voiced by Rakesh Barot from Saregama Gujarati. The song is composed by Ravi Nagar, with lyrics written by Rahul Nadiya.

હો ગોમ ટોળાના વડલે જાનું લખીયું તારું નોમ
હે ગોમ ટોળાના વડલે જાનું લખીયું તારું નોમ
હે તારો મારો પ્રેમ જુનો જોણે આખું ગોમ
તારા મારા પ્રેમનું અમર એ નીસોન

હો ભૂલી ના જાતી ગોડી તુ તો કોઈ કાળે
જીવું છુ હું તો એક તારા રે આધારે

હો આજ તારા ને મારા વચ્ચમાં તીજુ આયુ કોણ
હો આજ તારા ને મારા વચ્ચમાં તીજુ આયુ કોણ
ભૂલી ગઈ મને ચમ પડતો મેલી ઓમ

હો ગોમ ટોળાના વડલે જાનું લખીયું તારું નોમ
તારા મારા પ્રેમનું અમર એ નિશોન

હો કીધા વગર તુ મારા થી દુર રે જઈસે
આટલા બધા દાડા ચોકન તુ રઈસે
હો મળતી નથી કેવી હવે મજબૂરી તુ થઇ સે
લાગે મારા માટે લાગણીયો મરી જઈ સે

હો મેલી ગઈ તુ તો મને હાવ રે નોધારો
નથી હવે મારે કોઈનો સહારો

હો લજવાશે જો પ્રીત તો વાતો કરશે આખું ગોમ
હો લજવાશે જો પ્રીત તો વાતો કરશે આખું ગોમ
પછી તારા મારા પ્રેમનું ના રેહશે રે નિશોન

હો ગોમ ટોળાના વડલે જાનું લખીયું તારું નોમ
તારા મારા પ્રેમનું અમર એ નિશોન

હો રોમ મારો બસ તારા પર રાજી થાય
તારા દુઃખ દર્દ બધા મને આપી જા
હો કઈ દયો ને દુઆ માં શું તમે માંગશો
દુર ગયા પાછી શું મને યાદ રાખશો

હો કોમ પડે તો ગોડી ફોને મને કરજે
ના લાગે જો ફોને તો આવી મને મળજે

હે નઈ કરીએ ગોડી અમે તને રે બદનોમ
હો નઈ કરીએ ગોડી અમે તને રે બદનોમ
તારા મારા પ્રેમનું અમર એ નિશોન

હો ગોમ ટોળાના વડલે જાનું લખિયું તારું નોમ
તારા મારા પ્રેમનું અમર એ નિશોન
તારા મારા પ્રેમનું અમર એ નિશોન
તારા મારા પ્રેમનું અમર એ નિશોન.

Ho gom todana vadle janu lakhiyu taru nom
He gom todana vadle janu lakhiyu taru nom
He taro maro prem juno jone aakhu gom
Tara mara prenu amar ae nishon

Ho bhuli na jati godi tu to koi kale
Jivu chu hu to ek tara re aadhare

Ho aaj tara ne mara vacchama tiju aayu kon
Ho aaj tara ne mara vacchama tiju aayu kon
Bhuli gai mane cham padto meli aom

Ho gom todana vadle janu lakhiyu taru nom
Tara mara premnu amar ae nishon

Ho kidha vagar tu mara thi dur re jaise
Aatla badha dada chokan tu raise
Ho madti nathi kevi have majburi tu thai se
Lage mara mate laganiyo mari jai se

Ho meli gai tu to mane hav re nodharo
Nathi have mare koino saharo

Ho lajvashe jo preet to vaato karse aakhu gom
Ho lajvashe jo preet to vaato karse aakhu gom
Pachi tara mara premnu na rehse re nishon

Ho gom todana vadle janu lakhiyu taru nom
Tara mara premnu amar ae nishon

Ho rom maro bus tara par raji thaay
Tara dukh dard badha mane aapi ja
Ho kai dyo ne dua ma shu tame mangsho
Dur gaya pachi shu mane yaad rakhsho

Ho kom pade to godi phone mane karje
Na laage jo phone to aavi mane madje

He nai karie godi aame tane re badnom
Ho nai karie godi aame tane re badnom
Tara mara premni amar ae nishoni

Ho gom todana vadle janu lakhiyu taru nom
Tara mara premnu amar ae nishon
Tara mara premnu amar ae nishon
Tara mara premnu amar ae nishon.

Share this song

Video

Song details

Singer Rakesh Barot
Lyricist Rahul Nadiya
Director Ravi Nagar
Genre Sad
Publisher Brijesh Daderiya

Saregama Gujarati Songs Lyrics

Song Singers
HU MOJILI MATVALI Kajal Maheriya
JANU MARO PYAR KAR KABUL Rakesh Barot
PREM ME PAN KARYO TANE Naresh Thakor
TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU Mahesh Vanzara
TARA TOLE KOYI NA AAVE Jignesh Barot (Jignesh Kaviraj Barot)
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
JANMO NI PREET TARE NE MARE Rakesh Barot
TARA MARA SAPNA Kajal Maheriya
PREM TARO MARO Rakesh Barot

FAQs

Which album or label is VADALE LAKHYU TARU NOM from?
VADALE LAKHYU TARU NOM is from Saregama Gujarati.
Who sang the song VADALE LAKHYU TARU NOM?
The song VADALE LAKHYU TARU NOM was sung by Rakesh Barot.
Who composed the music for VADALE LAKHYU TARU NOM?
The music for VADALE LAKHYU TARU NOM was composed by Ravi Nagar.
Who wrote the lyrics of VADALE LAKHYU TARU NOM?
The lyrics for VADALE LAKHYU TARU NOM were written by Rahul Nadiya.
What genre is VADALE LAKHYU TARU NOM?
VADALE LAKHYU TARU NOM is a Gujarati Sad song.

Related songs

PDF